Trending

#Tdo

شاهد 310K فيديو ريلز عن Tdo من أشخاص حول العالم.

شاهد بشكل مجهول دون تسجيل الدخول.

310K posts
NewTrendingViral

ريلز رائجة

(12)
#Tdo Reel by @weunetworkdehgam (verified account) - દહેગામમાં કર્મનિષ્ઠાનું સન્માન TDO પંકજસિંહને માનભેર વિદાય : દહેગામ તાલુકા પંચાયતમાં આજે વાતાવરણ ભાવુક બની ગયું હતું. છેલ્લા લાંબા સમયથી તાલુકા વિકાસ
163.3K
WE
@weunetworkdehgam
દહેગામમાં કર્મનિષ્ઠાનું સન્માન TDO પંકજસિંહને માનભેર વિદાય : દહેગામ તાલુકા પંચાયતમાં આજે વાતાવરણ ભાવુક બની ગયું હતું. છેલ્લા લાંબા સમયથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ઉત્તમ સેવા આપનારા પંકજસિંહ મહિડાની ગુજરાત સરકાર દ્વારા મહેમદાબાદ ખાતે બદલી કરાઈ છે. તેમના કાર્યકાળ દરમિયાન દહેગામમાં થયેલી પ્રશંસનીય કામગીરીને યાદ કરીને સમગ્ર પંચાયત સ્ટાફ અને તલાટી કમ મંત્રીઓ દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું. #Dehgam #Gandhinagar #TDO #GovernmentOfficer #Farewell
#Tdo Reel by @gujaratfirst (verified account) - Junagadh : 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા TDO | Gujarat First 

ફરિયાદીએ ACBને જાણ કરતાંપકડાઈ ગયા TDO 
જૂનાગઢ મેંદરડાના TDO લાંચ લેતા ઝડપાયા
તુષાર
216.7K
GU
@gujaratfirst
Junagadh : 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા TDO | Gujarat First ફરિયાદીએ ACBને જાણ કરતાંપકડાઈ ગયા TDO જૂનાગઢ મેંદરડાના TDO લાંચ લેતા ઝડપાયા તુષાર રાદડિયા રંગેહાથ લાંચ લેતા ઝડપાયા ACBએ છટકું ગોઠવી 80 હજાર લેતા પકડી પાડ્યા ફરીયાદીના ગામમાં ATVTના કામ માટે માગી હતી લાંચ ATVTના વર્ક ઓર્ડર કાઢવા 1.65 લાખની માગી હતી લાંચ બે હપ્તામાં આપવાના હતા 1.65 લાખ રૂપિયા #Gujarat #Junagadh #Mendarda #ACB #Corruption #BribeCase #TDO #TusharRadadiya #GujaratFirst
#Tdo Reel by @hello__kapadwanj - કપડવંજ TDO બીપીનભાઈ પરમારને Dy.DDO તરીકે ભરતી મળતા વિદાય સમારંભ યોજાયો.
#kapadwanj #tdo #botad #class1 #gujarat
83.0K
HE
@hello__kapadwanj
કપડવંજ TDO બીપીનભાઈ પરમારને Dy.DDO તરીકે ભરતી મળતા વિદાય સમારંભ યોજાયો. #kapadwanj #tdo #botad #class1 #gujarat
#Tdo Reel by @rakhewaldaily - દાંતીવાડામાં ટીડીઓને મારી નાખવાની ધમકી અપાતાં ચકચાર 
#Dantivada #tdo #banaskantha #CrimeNews #news
72.9K
RA
@rakhewaldaily
દાંતીવાડામાં ટીડીઓને મારી નાખવાની ધમકી અપાતાં ચકચાર #Dantivada #tdo #banaskantha #CrimeNews #news
#Tdo Reel by @gujjureportofficial - G24live ન્યુઝ ના અહેવાલ ની અસર

અહેવાલ બાદ તાલુકા તંત્ર જાગ્યું

ઇસણાવ ગામ માં વરસાદી પાણી ના નિકાલ ની હતી સમસ્યા

 G24 live ન્યુઝ દ્વારા લોકો ની સમસ્
5.2K
GU
@gujjureportofficial
G24live ન્યુઝ ના અહેવાલ ની અસર અહેવાલ બાદ તાલુકા તંત્ર જાગ્યું ઇસણાવ ગામ માં વરસાદી પાણી ના નિકાલ ની હતી સમસ્યા G24 live ન્યુઝ દ્વારા લોકો ની સમસ્યા ની તંત્ર સુધી પહોંચાડી હતી રજુઆત મામલતદાર,TDO સહિત ના અધિકારીઓ પહોંચ્યા ઇસણાવ લોકો દ્વારા કરાયેલ કાંસ પર ના દબાણો કરાયા દૂર દબાણ દૂર કરી કાંસ કરાયો ખુલ્લો #G24Live #Anand #Sojitra #Isnav #BreakingNews #RainWater #DrainageIssue #PublicVoice #Mamalatdar #TDO #GujaratNews
#Tdo Reel by @visavadar_update - મેંદરડાનો ટીડીઓ 80,000 ની લાંચ લેતા ઝડપાયો 

એટીવીટીના કામનો વર્ક ઓર્ડર આપવા અને અગાઉના કામની બાકી રહેતી માંગી હતી લાંચ 

કુલ 1,65,000 માંથી 80,000 આપ
19.1K
VI
@visavadar_update
મેંદરડાનો ટીડીઓ 80,000 ની લાંચ લેતા ઝડપાયો એટીવીટીના કામનો વર્ક ઓર્ડર આપવા અને અગાઉના કામની બાકી રહેતી માંગી હતી લાંચ કુલ 1,65,000 માંથી 80,000 આપવાનું ફરિયાદીને જણાવ્યું હતું ફરિયાદી 80,000 રૂપિયા આપવા જતા એસીબીએ પંચોની રૂબરૂમાં ટીડીઓને લાંચ લેતા પકડી લીધો વર્ગ બે નો અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયા લાલચ લેતા પકડાતા ચકચાર #mendarda #tdo #visavadar #visavadarupdate #junagadh
#Tdo Reel by @arvnewsgujarat - પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) તેજલબા વાઘેલાનો વિદાય સમારંભ અને નવનિયુક્ત TDO
17.5K
AR
@arvnewsgujarat
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) તેજલબા વાઘેલાનો વિદાય સમારંભ અને નવનિયુક્ત TDO કલ્પેશભાઈ ભાટિયાનો સ્વાગત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકાના સરપંચો, તલાટી કમ મંત્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેજલબા વાઘેલાની કાર્યશૈલીને બિરદાવવામાં આવી હતી અને ગામડાઓના વિકાસ માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. નવા TDO કલ્પેશભાઈ ભાટિયાનું પણ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. #ARVNews #Radhanpur #PatanNews #TDO #TejalbaVaghela #KalpeshbhaiBhatia #FarewellProgram #WelcomeCeremony #PatanDistrict #RadhanpurTaluka #GujaratNews #GovernmentOfficers
#Tdo Reel by @dailypulsenews24 - મહેમદાવાદના હલધરવાસ ગામે ચાલી રહેલી ગટરલાઈનની કામગીરીનું તાલુકા વિકાસ અધિકારી (TDO) સાહેબ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામગીરીની
2.7K
DA
@dailypulsenews24
મહેમદાવાદના હલધરવાસ ગામે ચાલી રહેલી ગટરલાઈનની કામગીરીનું તાલુકા વિકાસ અધિકારી (TDO) સાહેબ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામગીરીની ગુણવત્તા અને પ્રગતિ ચકાસ્યા બાદ TDO દ્વારા કામગીરી સંતોષકારક હોવાનું જણાવી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રીપોટર ખાંટ મનુભાઈ #Mehemdavad #Haldharvas #DevelopmentWork #TDO #KhedaDistrict #GramPanchayat #Infrastructure #GujaratGovernance #PublicWorks #ProgressReport
#Tdo Reel by @kutchnewsheadlines - મુન્દ્રા ના TDO ને લઈને આવેલા મોટા સમાચાર, સરકારી અધિકારીઓ માં થઈ રહી છે બદલીઓ. 
#mundra #govt #tdo #communityfirst
6.4K
KU
@kutchnewsheadlines
મુન્દ્રા ના TDO ને લઈને આવેલા મોટા સમાચાર, સરકારી અધિકારીઓ માં થઈ રહી છે બદલીઓ. #mundra #govt #tdo #communityfirst
#Tdo Reel by @nk.gujarati.45 - DDO તરફથી તમામ TDO ને સ્પષ્ટ સૂચના: ખેડૂતોની સહાય કાર્યમાં કોઈ વિલંબ નહીં"

#Jamnagar #DDO #TDO #KhedutSahay #ReliefPackage #FarmersSupport #Governmen
117.2K
NK
@nk.gujarati.45
DDO તરફથી તમામ TDO ને સ્પષ્ટ સૂચના: ખેડૂતોની સહાય કાર્યમાં કોઈ વિલંબ નહીં” #Jamnagar #DDO #TDO #KhedutSahay #ReliefPackage #FarmersSupport #GovernmentScheme #JamnagarNews #KhedutHit #GujaratNews #FarmersFirst જામનગર DDO અંકિત પન્નુ દ્વારા જિલ્લાના તમામ TDO ને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં ખેડૂતોને રાહત પેકેજ આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે ત્યારે, વેરા ભરવાના મુદ્દે ચર્ચા સામે આવી હતી. DDO એ સ્પષ્ટ કર્યું કે વેરા વસુલાત એ અલગ અને સતત ચાલતી પ્રક્રિયા છે, તેથી ખેડૂતોની સહાયની કામગીરીમાં કોઈ પ્રકારનો વિલંબ ન થાય અને સહાય ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવામાં આવે તે માટે તમામને સુચના પાઠવી છે. 📌 Disclaimer (ગુજરાતી) આ માહિતી માત્ર જનહિત અને માહિતીના હેતુસર શેર કરવામાં આવી છે. દર્શાવવામાં આવેલ વિગતો વિવિધ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પર આધારિત છે. કોઈપણ સરકારી યોજના, સહાય, નિયમો અથવા પ્રક્રિયા માટે સત્તાવાર સરકારી વિભાગ અથવા અધિકારીની ચકાસણી કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી. આ પોસ્ટનો હેતુ માત્ર માહિતી પ્રસરવાનો છે, કોઈપણ ગેરસમજ, દાવો અથવા કાનૂની જવાબદારી માટે પ્રકાશક અથવા એડમિન જવાબદાર નહીં હોય.
#Tdo Reel by @news16gujarati - 📍 સાંતલપુર (વારાહી), પાટણ
"ગમગીન આંખે, ગૌરવવંતી વિદાય!" 💐
સાંતલપુર તાલુકાના વારાહી ખાતે છેલ્લા ૨ વર્ષથી ફરજ બજાવતા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર
2.1K
NE
@news16gujarati
📍 સાંતલપુર (વારાહી), પાટણ “ગમગીન આંખે, ગૌરવવંતી વિદાય!” 💐 સાંતલપુર તાલુકાના વારાહી ખાતે છેલ્લા ૨ વર્ષથી ફરજ બજાવતા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર લોકપ્રિય TDO સોનુ શર્માની બદલી થતા, તાલુકા પંચાયત કચેરી ખાતે ભવ્ય ‘માનભેર વિદાય સન્માન સમારોહ’ યોજાયો. #Patan #Santalpur #Varahi #TDO #SonuSharma Farewell GujaratNews News16Gujarati PatanCity SantalpurNews BreakingNewsGujarat Talatimantri GramPanchayat TransferNews PatanDiaries LocalNews LatestNews ગુજરાત પાટણ સાંતલપુર વારાહી સમાચાર વિદાયસમારંભ
#Tdo Reel by @rti_gujarat - સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપર ગામમાંથી ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વિડીયો સામે આવ્યો છે. ગામમાં બની રહેલા સીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાલિયાવાડ
16.0K
RT
@rti_gujarat
સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપર ગામમાંથી ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક વિડીયો સામે આવ્યો છે. ગામમાં બની રહેલા સીસી રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાલિયાવાડી ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જુના પીસીસી રોડને તોડ્યા કે ખોદ્યા વગર તેની ઉપર જ નવો માલ પાથરી દેવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકના જણાવ્યા મુજબ, એન્જિનિયર ગુંજનભાઈએ અગાઉ વિઝિટ દરમિયાન જુનો રોડ તોડીને કામ કરવાની સૂચના આપી હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટરે તે સૂચનાને ઘોળીને પી જઈ બારોબાર કામ ચાલુ કરી દીધું છે. રોડમાં સિમેન્ટનું પ્રમાણ નહિવત છે અને માત્ર કપચી (ગ્રીટ) જ દેખાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જ્યારે આ અંગે ફરિયાદ કરવા માટે TDO અને DDO મેડમને 10-10 વખત ફોન કરવામાં આવ્યા, તો પણ કોઈ અધિકારી ફોન ઉપાડવા તૈયાર નથી. અધિકારીઓ લેખિતમાં રજૂઆત માંગે છે, પરંતુ અરજદારનું કહેવું છે કે “લેખિત આપવા જઈએ ત્યાં સુધીમાં તો અહી કામ પૂરું થઈ જાય.” ગ્રામજનોએ આ કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો સીધો આક્ષેપ કર્યો છે. #Anandpur #Surendranagar #GujaratNews #RoadScam #Corruption #ViralVideo #GramPanchayat #DDO #TDO #SystemFailure #PublicVoice #DevelopmentScam

✨ دليل اكتشاف #Tdo

يستضيف انستقرام 310K منشور تحت #Tdo، مما يخلق واحدة من أكثر النظم البصرية حيوية على المنصة.

مجموعة #Tdo الضخمة على انستقرام تضم أكثر الفيديوهات تفاعلاً اليوم. محتوى @gujaratfirst, @weunetworkdehgam and @nk.gujarati.45 وغيرهم من المبدعين وصل إلى 310K منشور عالمياً. فلتر وشاهد أحدث ريلز #Tdo فوراً.

ما هو الترند في #Tdo؟ أكثر مقاطع فيديو Reels مشاهدة والمحتوى الفيروسي معروضة أعلاه.

الفئات الشعبية

📹 اتجاهات الفيديو: اكتشف أحدث Reels والفيديوهات الفيروسية

📈 استراتيجية الهاشتاق: استكشف خيارات الهاشتاق الرائجة لمحتواك

🌟 صناع المحتوى المميزون: @gujaratfirst, @weunetworkdehgam, @nk.gujarati.45 وآخرون يقودون المجتمع

الأسئلة الشائعة حول #Tdo

مع Pictame، يمكنك تصفح جميع ريلز وفيديوهات #Tdo دون تسجيل الدخول إلى انستقرام. لا حساب مطلوب ونشاطك يبقى خاصاً.

تحليل الأداء

تحليل 12 ريلز

✅ منافسة معتدلة

💡 المنشورات الأفضل تحصل على متوسط 145.0K مشاهدة (2.4× فوق المتوسط)

انشر بانتظام 3-5 مرات/أسبوع في الأوقات النشطة

نصائح إنشاء المحتوى والاستراتيجية

🔥 #Tdo يظهر إمكانات تفاعل عالية - انشر بشكل استراتيجي في أوقات الذروة

📹 مقاطع الفيديو العمودية عالية الجودة (9:16) تعمل بشكل أفضل لـ #Tdo - استخدم إضاءة جيدة وصوت واضح

✨ بعض المبدعين الموثقين نشطون (17%) - ادرس أسلوب محتواهم

✍️ التعليقات التفصيلية مع القصة تعمل بشكل جيد - متوسط الطول 479 حرف

عمليات البحث الشائعة المتعلقة بـ #Tdo

🎬لمحبي الفيديو

Tdo Reelsمشاهدة فيديوهات Tdo

📈للباحثين عن الاستراتيجية

Tdo هاشتاقات رائجةأفضل Tdo هاشتاقات

🌟استكشف المزيد

استكشف Tdo#tdo full form#tdo international dance competition 2025#tdo thailand#tdo australia#tdo cafe#tdo chroma boost#tdo tickets on sale#tdo news