#Gujaratihealth

Schauen Sie sich 6.7K Reels-Videos über Gujaratihealth von Menschen aus aller Welt an.

Anonym ansehen ohne Anmeldung.

6.7K posts
NewTrendingViral

Trending Reels

(12)
#Gujaratihealth Reel by @panchaat_dhruv - શું તમે પણ આ રીતે જ ખોરાક ખાઓ છો? ઘણીવાર નાની ભૂલોને કારણે આપણને ખોરાકનું પૂરતું પોષણ મળતું નથી. આ હેલ્થ ટિપ્સ યાદ રાખો અને તમારા ડાયટને બનાવો વધુ પાવ
1.5M
PA
@panchaat_dhruv
શું તમે પણ આ રીતે જ ખોરાક ખાઓ છો? ઘણીવાર નાની ભૂલોને કારણે આપણને ખોરાકનું પૂરતું પોષણ મળતું નથી. આ હેલ્થ ટિપ્સ યાદ રાખો અને તમારા ડાયટને બનાવો વધુ પાવરફુલ! 💪🥗 #HealthTips #GujaratiHealth #HealthyLiving #RightWayToEat
#Gujaratihealth Reel by @ayurrdialife (verified account) - ​તમારું લીવર તમારા શરીરનું પાવરહાઉસ છે! 🔋 જો લીવર ચોખ્ખું હશે તો આખું શરીર તંદુરસ્ત રહેશે. આ વિડિયોમાં જુઓ કેવી રીતે દૂધી અને ફુદીનાનો જ્યુસ તમારા લી
274.8K
AY
@ayurrdialife
​તમારું લીવર તમારા શરીરનું પાવરહાઉસ છે! 🔋 જો લીવર ચોખ્ખું હશે તો આખું શરીર તંદુરસ્ત રહેશે. આ વિડિયોમાં જુઓ કેવી રીતે દૂધી અને ફુદીનાનો જ્યુસ તમારા લીવરને માત્ર 21 દિવસમાં ડિટોક્સ કરી શકે છે. 🌿 ​વધુ આવી આયુર્વેદિક ટિપ્સ માટે @ayurrdialife ને અત્યારે જ ફોલો કરો! ✅ #diabetesawareness #liverhealth #gujaratihealth #healthylifestyle #ayurrdialife
#Gujaratihealth Reel by @saundaryam_wellness_ - નાના કદમાં મોટા ફાયદા! 🧠👀
આ ત્રણ ડ્રાય ફ્રૂટ્સ તમારા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. શું તમે પણ આ રીતે જ ખાઓ છો? કોમેન્ટમાં જણાવો! 👇

#HealthTips #Guja
531.9K
SA
@saundaryam_wellness_
નાના કદમાં મોટા ફાયદા! 🧠👀 આ ત્રણ ડ્રાય ફ્રૂટ્સ તમારા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. શું તમે પણ આ રીતે જ ખાઓ છો? કોમેન્ટમાં જણાવો! 👇 #HealthTips #GujaratiHealth #DryFruits #HealthyLifestyle #MindAndBody
#Gujaratihealth Reel by @indianchiropractic (verified account) - ઘણા લોકોને સવારે એડીમાં દુખાવો થાય છે…
પણ થોડા simple changes થી તેમાં રાહત મળી શકે છે.

આ easy tip follow કરો અને તમારા પગને આપો આરામ.

આ reel save ક
728.7K
IN
@indianchiropractic
ઘણા લોકોને સવારે એડીમાં દુખાવો થાય છે… પણ થોડા simple changes થી તેમાં રાહત મળી શકે છે. આ easy tip follow કરો અને તમારા પગને આપો આરામ. આ reel save કરો જેથી રોજ try કરી શકો અને જેને heel pain હોય તેમને share કરો. . . heel pain, foot pain, heel relief, foot relief, pain relief, foot care, heel treatment, heel exercise, foot exercise, health tips, gujarati health, natural relief, body wellness, daily exercise, pain solution, morning pain, foot health, chiropractic care, spine health, posture care . . #heelpain #footpain #healthtips #gujaratihealth #wellnessindia painrelief footcare
#Gujaratihealth Reel by @sagar.kachhad - હાર્ટ બ્લોકેજ અચાનક નથી થતું… તમારી દૈનિક આદતો જવાબદાર છે! 

​🩺 ખરતા વાળ કે ચામડીની કોઈ પણ સમસ્યા? ​✅ આરોગ્ય અને શરીરને લગતી સંપૂર્ણ માહિતી ​📉 વજન ઘ
5.0K
SA
@sagar.kachhad
હાર્ટ બ્લોકેજ અચાનક નથી થતું… તમારી દૈનિક આદતો જવાબદાર છે! ​🩺 ખરતા વાળ કે ચામડીની કોઈ પણ સમસ્યા? ​✅ આરોગ્ય અને શરીરને લગતી સંપૂર્ણ માહિતી ​📉 વજન ઘટાડો - 100% ગેરંટી અને વૈજ્ઞાનિક રીતે ​🧬 ફિટનેસ અને હોમિયોપેથી કન્સલ્ટેશન ​🎁 પહેલું કેસ ટેકિંગ (Case Taking) તદ્દન FREE! ​📞 વધારે માહિતી માટે સંપર્ક કરો: 7600425457 Watch the full reel now! Like, share, and comment your thoughts below! Heart Health Tips, Artery Blockage Cause, Cholesterol Control, Healthy Diet India, Fiber Foods Benefits, Omega 3 Benefits, Heart Disease Prevention, Healthy Lifestyle Tips, Gujarati Health #HeartHealth #Cholesterol #HealthyDiet #HealthTips #HeartCare HealthyLifestyle ArteryHealth HeartDiseasePrevention Omega3 FiberRich CleanEating
#Gujaratihealth Reel by @coachjankipanchani (verified account) - 👉 Belly Fat
🫓 રોટલીના options:
	1.	બાજરીની રોટલી
	2.	જુવારની રોટલી
	3.	રાગીની રોટલી
	4.	નાચણીનો થેપલો
	5.	સોયાબીનની રોટલી
	6.	બદામ લોટની રોટલી (Low-
119.5K
CO
@coachjankipanchani
👉 Belly Fat 🫓 રોટલીના options: 1. બાજરીની રોટલી 2. જુવારની રોટલી 3. રાગીની રોટલી 4. નાચણીનો થેપલો 5. સોયાબીનની રોટલી 6. બદામ લોટની રોટલી (Low-carb) 7. નાળિયેર લોટની રોટલી (Low-carb) ⸻ 🍚 ભાતના options : 1. બ્રાઉન રાઈસ (મર્યાદિત માત્રામાં) 2. ક્વિનોઆ 3. દલિયા (ઘઉંનો લાપસી પ્રકાર) 4. ઓટ્સ 5. સામો (મોરિયો) 6. ફૂલકોબી રાઈસ (Low-carb option) 7. મૂંગ દાળ ખીચડી (હળવી અને પાચક) ⸻ 🥗 વધુ સારો Fat Loss Option: • પનીર / ટોફુ + શાકભાજી • દાળ + સલાડ • સ્પ્રાઉટ્સ + લીંબુ • લેટિસ રેપ (Lettuce wrap) • ચીલા (બેસન / મૂંગ દાળ) જો તમારું goal belly fat loss છે તો 👉 Protein + Fiber combine કરો, simple carbs ઓછા કરો. #BellyFat#WeightLossTips#HealthyGujaratiDiet#FatLossJourney#GujaratiHealth
#Gujaratihealth Reel by @minesethub_official - તમારું શરીર રોજ તમને સંકેત આપે છે 🚨
ઊંઘ વધારે આવવી, વારંવાર શરદી, વાળ ખરવા, Pimples, થાક લાગવો કે Stress - આ બધું સામાન્ય નથી. શરીરની અંદર કંઈક ખોટ બ
2.9M
MI
@minesethub_official
તમારું શરીર રોજ તમને સંકેત આપે છે 🚨 ઊંઘ વધારે આવવી, વારંવાર શરદી, વાળ ખરવા, Pimples, થાક લાગવો કે Stress – આ બધું સામાન્ય નથી. શરીરની અંદર કંઈક ખોટ બતાવે છે. સમયસર ધ્યાન આપશો તો મોટી સમસ્યા ટાળી શકશો. Health Tips | Body Warning Signs | Immunity | Stress | Nutrition | Gujarati Health Awareness #HealthTips #GujaratiHealth #BodySignals #ImmunityBoost #StressManagement
#Gujaratihealth Reel by @farmacre.in - દેશી ગોળ ને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવો?

દેશી ગોળ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે, પરંતુ જો તેને યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો તેમાં ભેજ આવી શક
117.1K
FA
@farmacre.in
દેશી ગોળ ને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવો? દેશી ગોળ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે, પરંતુ જો તેને યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો તેમાં ભેજ આવી શકે, ફૂગ લાગી શકે અથવા તે કઠણ બની જાય છે. આ વિડિયોમાં તમે જાણી શકશો: ✔️ ગોળને ભેજથી કેવી રીતે બચાવવો ✔️ કાચના કે સ્ટીલના ડબ્બામાં રાખવાની સાચી રીત ✔️ ગરમી અને ચોમાસામાં ખાસ કાળજી ✔️ ફ્રિજમાં રાખવો કે નહીં? ✔️ લાંબા સમય સુધી તાજો અને સ્વચ્છ ગોળ રાખવાના ઘરેલું ઉપાય જો તમે વેપારી છો કે ઘર માટે વધારે પ્રમાણમાં ગોળ લાવો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વિડિયો ગમ્યો હોય તો 👍 લાઈક કરો, શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. Hashtags: #દેશીગોળ #Jaggery #HealthyFood #NaturalSweetener #Ayurveda #GujaratiHealth #OrganicFood #Gur
#Gujaratihealth Reel by @sharda_homeopathy - શું તમને પણ સાંજ પડતા જ પગની પીંડીમાં દુખાવો કે કડતર થાય છે? 😫 રાત્રે ઊંઘ નથી આવતી? 😴 તો ચિંતા કરશો નહીં!

આ વિડિયોમાં જુઓ પગના દુખાવાનો એકદમ સરળ અન
390.1K
SH
@sharda_homeopathy
શું તમને પણ સાંજ પડતા જ પગની પીંડીમાં દુખાવો કે કડતર થાય છે? 😫 રાત્રે ઊંઘ નથી આવતી? 😴 તો ચિંતા કરશો નહીં! આ વિડિયોમાં જુઓ પગના દુખાવાનો એકદમ સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય. 🏠✨ માત્ર Warm Water અને Epsom Salt નો ઉપયોગ કરીને મેળવો Pain માંથી તરત રાહત! 🦶 આ Magnesium થી ભરપૂર ઉપાય તમારા Muscles ને Relax કરશે. આજે જ ટ્રાય કરો અને તમારા પરિવાર સાથે શેર કરો! 👨‍👩‍👧‍👦✅ • “Sanje pag ma dukhavo thay to su karvu” • “Pindi no dukhavo mate gharelu upay” • “Pag na gotla chadi java solution in Gujarati” • “Ratre pag dukhe che ilaj” • “Epsom salt na fayda gujarati ma” • “Nas chadi jay to su karvu” #morbi #homeopathy #health #gujrat #gujarati
#Gujaratihealth Reel by @gujaratiajabgajab (verified account) - ખાલી ચઢતી હોય- કાન કે ગળાના રોગ હોય તેના માટે બેસ્ટ મુદ્રા- શૂન્ય મુદ્રા 🔥✅️ 
 .
Health tips , health tips in gujarati , health problem , ear health
1.3M
GU
@gujaratiajabgajab
ખાલી ચઢતી હોય- કાન કે ગળાના રોગ હોય તેના માટે બેસ્ટ મુદ્રા- શૂન્ય મુદ્રા 🔥✅️ . Health tips , health tips in gujarati , health problem , ear health , thyroid, thyroid solution, . #health #wellness #healthtips #thyroid #gujaratiajabgajab
#Gujaratihealth Reel by @safal_hospital_ - યુરિક એસિડ કુદરતી રીતે ઘટાડવા માંગો છો? 🥗💧
આ રીલમાં જાણો ૫ શ્રેષ્ઠ ઉપાયો, જે તમારા સ્વાસ્થ્યને સ્વાભાવિક રીતે સુધારે! 🌿✨
આપણી જીવનશૈલીમાં નાના ફેરફ
1.2K
SA
@safal_hospital_
યુરિક એસિડ કુદરતી રીતે ઘટાડવા માંગો છો? 🥗💧 આ રીલમાં જાણો ૫ શ્રેષ્ઠ ઉપાયો, જે તમારા સ્વાસ્થ્યને સ્વાભાવિક રીતે સુધારે! 🌿✨ આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો મોટી અસર લાવી શકે છે. . . . #uricacid #healthtips #naturaltreatment #healthyhabits #wellness #diettips #gujaratihealth #naturalremedies . . . uric acid, health tips, natural treatment, healthy habits, wellness, diet tips, gujarati health, natural remedies
#Gujaratihealth Reel by @remedyoflife1 - આ વીડિયોમાં અમે જૂની પેઢીની શીખ પરથી મળેલા એવા ઘરેલુ આરોગ્ય ઉપાયો બતાવ્યા છે,
જે આજે પણ સ્વસ્થ જીવન માટે ખૂબ ઉપયોગી છે.

🔹 દહીંથી ચહેરાની સંભાળ
🔹 ગો
678.0K
RE
@remedyoflife1
આ વીડિયોમાં અમે જૂની પેઢીની શીખ પરથી મળેલા એવા ઘરેલુ આરોગ્ય ઉપાયો બતાવ્યા છે, જે આજે પણ સ્વસ્થ જીવન માટે ખૂબ ઉપયોગી છે. 🔹 દહીંથી ચહેરાની સંભાળ 🔹 ગોળના ફાયદા 🔹 ફુદીનાથી પાચન સુધારો 🔹 કલાંજીથી વાળની કાળજી 🔹 કાન પાછળ તેલ લગાવવાના લાભ 🔹 સફરજન ખાધા પછી પાણી ન પીવાનું કારણ 📌 આ ટીપ્સ પરંપરાગત અનુભવ પર આધારિત છે. કોઈ ગંભીર સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો. 👉 Health Tips Gujarati, Desi Nuskhe, Ayurvedic Tips માટે ચેનલ Subscribe કરો 🙏 #HealthTips #GujaratiHealth #DesiNuskhe #AyurvedicTips #HealthyLifestyle HomeRemedies NaturalHealth IndianHealthTips

✨ #Gujaratihealth Entdeckungsleitfaden

Instagram hostet 7K Beiträge unter #Gujaratihealth und schafft damit eines der lebendigsten visuellen Ökosysteme der Plattform.

#Gujaratihealth ist derzeit einer der beliebtesten Trends auf Instagram. Mit über 7K Beiträgen in dieser Kategorie führen Creator wie @minesethub_official, @panchaat_dhruv and @gujaratiajabgajab mit ihren viralen Inhalten. Durchsuchen Sie diese beliebten Videos anonym auf Pictame.

Was ist in #Gujaratihealth im Trend? Die meistgesehenen Reels-Videos und viralen Inhalte sind oben zu sehen.

Beliebte Kategorien

📹 Video-Trends: Entdecken Sie die neuesten Reels und viralen Videos

📈 Hashtag-Strategie: Erkunden Sie trendige Hashtag-Optionen für Ihren Inhalt

🌟 Beliebte Creators: @minesethub_official, @panchaat_dhruv, @gujaratiajabgajab und andere führen die Community

Häufige Fragen zu #Gujaratihealth

Mit Pictame können Sie alle #Gujaratihealth Reels und Videos durchsuchen, ohne sich bei Instagram anzumelden. Kein Konto erforderlich und Ihre Aktivität bleibt privat.

Content Performance Insights

Analyse von 12 Reels

✅ Moderate Konkurrenz

💡 Top-Posts erhalten durchschnittlich 1.6M Aufrufe (2.3x über Durchschnitt)

Regelmäßig 3-5x/Woche zu aktiven Zeiten posten

Content-Erstellung Tipps & Strategie

💡 Top-Content erhält über 10K Aufrufe - fokussieren Sie auf die ersten 3 Sekunden

✍️ Detaillierte Beschreibungen mit Story funktionieren gut - durchschnittliche Länge 475 Zeichen

✨ Viele verifizierte Creator sind aktiv (33%) - studieren Sie deren Content-Stil

📹 Hochwertige vertikale Videos (9:16) funktionieren am besten für #Gujaratihealth - gute Beleuchtung und klaren Ton verwenden

Beliebte Suchen zu #Gujaratihealth

🎬Für Video-Liebhaber

Gujaratihealth ReelsGujaratihealth Videos ansehen

📈Für Strategie-Sucher

Gujaratihealth Trend HashtagsBeste Gujaratihealth Hashtags

🌟Mehr Entdecken

Gujaratihealth Entdecken