#Amdavadpost

Watch 12K Reels videos about Amdavadpost from people all over the world.

Watch anonymously without logging in.

12K posts
NewTrendingViral

Trending Reels

(12)
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - ગુવાહાટીમાં દીવાનના બોક્સમાંથી 13 વર્ષની બાળકી જીવતી મળી

અમદાવાદ પોસ્ટ - આસામના ગુવાહાટીના પંજાબારી વિસ્તારમાં એક ઘરના દીવાન (બેડ)ના સ્ટોરેજ બોક્સમાં
2.4M
AM
@amdavadpost.in
ગુવાહાટીમાં દીવાનના બોક્સમાંથી 13 વર્ષની બાળકી જીવતી મળી અમદાવાદ પોસ્ટ – આસામના ગુવાહાટીના પંજાબારી વિસ્તારમાં એક ઘરના દીવાન (બેડ)ના સ્ટોરેજ બોક્સમાંથી 13 વર્ષની નાબાલિક બાળકી જીવતી હાલતમાં મળી આવી છે. 4 જાન્યુઆરીએ જિલ્લા શ્રમ ટાસ્ક ફોર્સે મેજિસ્ટ્રેટની હાજરીમાં દરોડો પાડી બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. માહિતી મુજબ બાળકી છેલ્લા ઘણા વર્ષોથી તે જ ઘરમાં ઘરકામ કરતી હતી અને તેના પર અમાનવીય ત્રાસ થતો હતો. ઘટનાનો વીડિયો સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. 📍 ગુવાહાટી, આસામ 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #Guwahati #Assam #ChildRescue #BreakingNews #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - વલસાડમાં લિફ્ટનો હચમચાવી દેતો વીડિયો વાયરલ, જર્જરિત લિફ્ટો પર સવાલ

અમદાવાદ પોસ્ટ - વલસાડનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં
2.1M
AM
@amdavadpost.in
વલસાડમાં લિફ્ટનો હચમચાવી દેતો વીડિયો વાયરલ, જર્જરિત લિફ્ટો પર સવાલ અમદાવાદ પોસ્ટ – વલસાડનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સોસાયટીની લિફ્ટની હાલત ચિંતાજનક દેખાઈ રહી છે. વીડિયોમાં લિફ્ટના જાળવણી અભાવને કારણે ગંભીર જોખમ ઉભું થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ ગુજરાતની અનેક જૂની સોસાયટીઓમાં વર્ષો જૂની લિફ્ટો યોગ્ય મેન્ટેનન્સ વિના ચલાવવામાં આવી રહી છે. નિષ્ણાતો જણાવે છે કે સમયસર સર્વિસિંગ અને સુરક્ષા ચકાસણી ન થાય તો આવી લિફ્ટો ક્યારેય પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. વાયરલ વીડિયોએ સોસાયટી મેનેજમેન્ટ અને સંબંધિત તંત્રની જવાબદારી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. 📍 વલસાડ – ગુજરાત 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #Valsad #ViralVideo #LiftSafety #GujaratNews #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - "નિયમો ફક્ત દીકરીઓ માટે જ કેમ?" કિંજલ રબારીનો વધુ એક વીડિયો વાયરલ

અમદાવાદ પોસ્ટ - લોકગાયિકા કિંજલ રબારીએ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે,
607.6K
AM
@amdavadpost.in
“નિયમો ફક્ત દીકરીઓ માટે જ કેમ?” કિંજલ રબારીનો વધુ એક વીડિયો વાયરલ અમદાવાદ પોસ્ટ – લોકગાયિકા કિંજલ રબારીએ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેમાં તેમણે સમાજમાં દીકરીઓ માટે બનાવવામાં આવતા નિયમોને લઈને સવાલ ઉઠાવ્યો છે. વિડિયોમાં કિંજલ રબારી કહે છે કે “નિયમો અને બંધનો ફક્ત દીકરીઓ માટે જ કેમ બનાવવામાં આવે છે?” તેમના આ નિવેદન બાદ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 📍 ગુજરાત 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #KinjalRabari #ViralVideo #GujaratNews #SocialMedia #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - ફ્લિપકાર્ટ-એમેઝોનની ડિલિવરીમાં છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

અમદાવાદ પોસ્ટ - @flipkart અને @amazon જેવી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પરથી મોંઘી પ્રોડક્
2.1M
AM
@amdavadpost.in
ફ્લિપકાર્ટ–એમેઝોનની ડિલિવરીમાં છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ અમદાવાદ પોસ્ટ – @flipkart અને @amazon જેવી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પરથી મોંઘી પ્રોડક્ટ મંગાવી, ડિલિવરી દરમિયાન અસલ વસ્તુ કાઢી તેની જગ્યાએ ડમી પ્રોડક્ટ મૂકીને ઓર્ડર કેન્સલ કરવાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજસ્થાનના જાલોરમાં પોતાના મળતીયા ડિલિવરી બોયની મદદથી આ કૌભાંડ અંજામ આપ્યો હતો. કુલ 5 આરોપીઓને રૂ.20.52 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ગેંગ પાસેથી મોબાઇલ, ડમી ઇલેક્ટ્રોનિક્સ, સાધનો અને એક કાર જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 📍 ગુજરાત 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #AmdavadPost #CyberCrime #OnlineFraud #EcommerceScam #BreakingNews || AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - ઈરાનના ધાર્મિક નેતાના પોસ્ટર પર અપમાનજનક હરકત, વટવા પોલીસ સ્ટેશનમાં હોબાળો

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે. વીડિયોમ
703.4K
AM
@amdavadpost.in
ઈરાનના ધાર્મિક નેતાના પોસ્ટર પર અપમાનજનક હરકત, વટવા પોલીસ સ્ટેશનમાં હોબાળો અમદાવાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા ઈરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખમેનીના પોસ્ટર સાથે અપમાનજનક હરકત કરવામાં આવી હોવાનું જોવા મળે છે.  આ વીડિયો સામે આવતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. ઘટનાને લઈને લોકો વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હોવાનું જાણવા મળે છે. સમાજના લોકોનું કહેવું છે કે આ પ્રકારની હરકતથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને સંબંધિત વ્યક્તિ સામે FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 📍 અમદાવાદ – ગુજરાત 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #Ahmedabad #Vatva #Iran #CityNews #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - અમરાઈવાડીમાં વ્યાજના ત્રાસથી કંટાળેલા યુવકે દવા પીધી, હાલત ગંભીર

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વ્યાજના ત્રાસથી કંટાળેલા એક યુવકે દવા પી લીધાનું બનાવ
1.2M
AM
@amdavadpost.in
અમરાઈવાડીમાં વ્યાજના ત્રાસથી કંટાળેલા યુવકે દવા પીધી, હાલત ગંભીર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વ્યાજના ત્રાસથી કંટાળેલા એક યુવકે દવા પી લીધાનું બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પરિવારજનોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 📍 અમદાવાદ (અમરાઈવાડી) 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #AmdavadPost #AhmedabadNews #Amraiwadi #CrimeNews #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - બેંગલુરુમાં 'ઝોમ્બી' જેવી હાલતમાં યુવક, વીડિયો વાયરલ!

અમદાવાદ પોસ્ટ - બેંગલુરુના બાગલુર વિસ્તારમાં એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ર
113.1K
AM
@amdavadpost.in
બેંગલુરુમાં ‘ઝોમ્બી’ જેવી હાલતમાં યુવક, વીડિયો વાયરલ! અમદાવાદ પોસ્ટ - બેંગલુરુના બાગલુર વિસ્તારમાં એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રસ્તા પાસે અસમંજસ સ્થિતિમાં ઊભો જોવા મળે છે. આ વીડિયો જોઈને કેટલાક લોકો તેને “ઝોમ્બી જેવી હાલત” સાથે જોડીને ચર્ચા કરી રહ્યા છે. જોકે ઘટનાનું સાચું કારણ અને પરિસ્થિતિ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી. 📍 બેંગલુરુ 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #Bangalore #ViralVideo #BreakingNews #SocialMedia #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - અમદાવાદ: લાંબા વોર્ડ નં. 46 માં સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન, કાળુભાઈ ભરવાડ સામે જનતાએ મચાવ્યો હોબાળો

અમદાવાદના લાંબા વોર્ડ નંબર 46 માં સ્થાનિક રહીશોએ અ
155.3K
AM
@amdavadpost.in
અમદાવાદ: લાંબા વોર્ડ નં. 46 માં સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન, કાળુભાઈ ભરવાડ સામે જનતાએ મચાવ્યો હોબાળો અમદાવાદના લાંબા વોર્ડ નંબર 46 માં સ્થાનિક રહીશોએ અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ સામે મોરચો માંડ્યો છે. વિસ્તારમાં વિકાસના કામો ન થયા હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાએ જૂના ચૂંટણી પોસ્ટરો વાયરલ કરીને સ્પષ્ટ કહી દીધું છે કે, આ વખતે તેમને કોઈ લાલચ નહીં પણ માત્ર ‘વફાદાર’ નેતા જ જોઈએ છે, ‘ગદ્દાર’ નહીં. “કાળુભાઈને હરાવવા છે” ના નિર્ધાર સાથે વોર્ડ નં. 46 ની જનતાએ એકજૂથ થઈને ઉમેદવાર સામે પડકાર ફેંક્યો છે. 📍 લાંબા વોર્ડ નં. 46, અમદાવાદ 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #LambaWard46 #AhmedabadPolitics #PublicVoice #KaluBharwad #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - સાવધાન! પેટ્રોલ ભરાવતી વખતે તમે તો નથી છેતરાતા ને? - ઓઢવના પેટ્રોલ પંપ પર મોટી છેતરપિંડી!

Odhav #AhmedabadNews #PetrolPumpScam #ViralVideo #AmdavadPo
56.7K
AM
@amdavadpost.in
સાવધાન! પેટ્રોલ ભરાવતી વખતે તમે તો નથી છેતરાતા ને? - ઓઢવના પેટ્રોલ પંપ પર મોટી છેતરપિંડી! Odhav #AhmedabadNews #PetrolPumpScam #ViralVideo #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - રામોલમાં હની ટ્રેપ ગેંગનો ભાંડાફોડ! 3 ઝડપાયા, 4 આરોપી ફરાર

અમદાવાદ પોસ્ટ - અમદાવાદના રામોલ વિસ્તારમાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે. રામોલ પોલીસન
221.6K
AM
@amdavadpost.in
રામોલમાં હની ટ્રેપ ગેંગનો ભાંડાફોડ! 3 ઝડપાયા, 4 આરોપી ફરાર અમદાવાદ પોસ્ટ – અમદાવાદના રામોલ વિસ્તારમાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે. રામોલ પોલીસની સતર્ક કામગીરી દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપીઓ હજુ વોન્ટેડ હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ આરોપીઓ મહિલાઓની મદદથી સોશિયલ મીડિયા અને ફોન મારફતે લોકોનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ હોટેલ અથવા ફ્લેટમાં બોલાવી વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપવા કવાયત શરૂ કરી છે. 📍 રામોલ – અમદાવાદ 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #Ramol #HoneyTrap #AhmedabadCrime #PoliceAction #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - વટવામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો કહેર! "સાસરે નહીં જાઉં તો મને મારશે" કહીને નીકળેલી દીકરીનું શંકાસ્પદ મોત, પિયર પક્ષનો હત્યાનો ગંભીર આક્ષેપ

વધુ વાંચવા
246.3K
AM
@amdavadpost.in
વટવામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો કહેર! “સાસરે નહીં જાઉં તો મને મારશે” કહીને નીકળેલી દીકરીનું શંકાસ્પદ મોત, પિયર પક્ષનો હત્યાનો ગંભીર આક્ષેપ વધુ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો 👉 https://www.amdavadpost.in/news/-video-મમ્મી-એ-લોકો-મને-મારશે—દીકરીની-છેલ્લી-વાત-સાચી-પડી-રાત્રે-12-વાગ્યે-ઝઘડો-અને-2-વાગ્યે-મોતના-સમાચાર 📍 મદનીનગર, જિયા મસ્જિદ પાસે, વટવા 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #JusticeForDaughter #VatwaCrime #AhmedabadPolice #DowryDeath #AmdavadPost
#Amdavadpost Reel by @amdavadpost.in (verified account) - પાર્કિંગમાં ઉભેલી નવી કાર પર પેઇન્ટ ફેંકી નુકસાન, વીડિયો વાયરલ

અમદાવાદ પોસ્ટ - ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી એક અજીબ બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી
156.1K
AM
@amdavadpost.in
પાર્કિંગમાં ઉભેલી નવી કાર પર પેઇન્ટ ફેંકી નુકસાન, વીડિયો વાયરલ અમદાવાદ પોસ્ટ – ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી એક અજીબ બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક યુવકે પોતાની નવી કાર પાર્કિંગમાં ઊભી રાખી હતી. આ દરમિયાન રાત્રે કેટલાક અજાણ્યા લોકો આવી કાર પર પેઇન્ટ છાંટી તેને નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. 📍 નોઈડા – ઉત્તર પ્રદેશ 📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost.in #NoidaNews #ViralVideo #CarVandalism #IndiaNews #AmdavadPost

✨ #Amdavadpost Discovery Guide

Instagram hosts 12K posts under #Amdavadpost, creating one of the platform's most vibrant visual ecosystems. This massive collection represents trending moments, creative expressions, and global conversations happening right now.

The massive #Amdavadpost collection on Instagram features today's most engaging videos. Content from @amdavadpost.in and other creative producers has reached 12K posts globally. Filter and watch the freshest #Amdavadpost reels instantly.

What's trending in #Amdavadpost? The most watched Reels videos and viral content are featured above. Explore the gallery to discover creative storytelling, popular moments, and content that's capturing millions of views worldwide.

Popular Categories

📹 Video Trends: Discover the latest Reels and viral videos

📈 Hashtag Strategy: Explore trending hashtag options for your content

🌟 Featured Creators: @amdavadpost.in and others leading the community

FAQs About #Amdavadpost

With Pictame, you can browse all #Amdavadpost reels and videos without logging into Instagram. No account required and your activity remains private.

Content Performance Insights

Analysis of 12 reels

🔥 Highly Competitive

💡 Top performing posts average 2.0M views (2.3x above average). High competition - quality and timing are critical.

Focus on peak engagement hours (typically 11 AM-1 PM, 7-9 PM) and trending formats

Content Creation Tips & Strategy

💡 Top performing content gets over 10K views - focus on engaging first 3 seconds

✨ Many verified creators are active (100%) - study their content style for inspiration

✍️ Detailed captions with story work well - average caption length is 580 characters

📹 High-quality vertical videos (9:16) perform best for #Amdavadpost - use good lighting and clear audio

Popular Searches Related to #Amdavadpost

🎬For Video Lovers

Amdavadpost ReelsWatch Amdavadpost Videos

📈For Strategy Seekers

Amdavadpost Trending HashtagsBest Amdavadpost Hashtags

🌟Explore More

Explore Amdavadpost