#Gujaratupdates

Watch 20K Reels videos about Gujaratupdates from people all over the world.

Watch anonymously without logging in.

20K posts
NewTrendingViral

Trending Reels

(12)
#Gujaratupdates Reel by @gujaratupdates_official - અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી જ્વેલરી શોપ **'આભૂષણ જ્વેલર્સ'**માં કામ કરતી શાતિર સેલ્સગર્લ હર્ષિદાએ માલિકને કરોડોનો ચૂનો લગાવ્યો છે. વિશ્વાસ
2.0M
GU
@gujaratupdates_official
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી જ્વેલરી શોપ **'આભૂષણ જ્વેલર્સ'**માં કામ કરતી શાતિર સેલ્સગર્લ હર્ષિદાએ માલિકને કરોડોનો ચૂનો લગાવ્યો છે. વિશ્વાસ જીતીને આ યુવતીએ એક-બે નહીં પણ આખા 1.21 કિલો સોનાના દાગીના પર હાથફેરો કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹1.66 કરોડ જેટલી થાય છે. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. શોરૂમ માલિકે નિકોલ પોલીસ મથકે હર્ષિદા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કરોડોની કિંમતનું સોનું લઈને રફુચક્કર થયેલી આ યુવતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. #Ahmedabad #Nikol #AbhushanJewellers #JewelryTheft #gujaratupdates
#Gujaratupdates Reel by @theyojanaupdate (verified account) - ફોર્મ માટે 👉🏻 https://hindinewsinsider.in ક્લિક કરો.

BIO 👉🏻 @theyojanaupdate 👈🏻 મા લિંક છે

લાડલી બહેના યોજના શરૂ થઈ ગઈ છે 21 વર્ષથી વધુ ઉંમરની
1.4M
TH
@theyojanaupdate
ફોર્મ માટે 👉🏻 https://hindinewsinsider.in ક્લિક કરો. BIO 👉🏻 @theyojanaupdate 👈🏻 મા લિંક છે લાડલી બહેના યોજના શરૂ થઈ ગઈ છે 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને ₹3,000 સહાય. Disclaimer: This reel is for informational purposes only. Please refer to the official government website or department for accurate and updated details. We do not guarantee approval or benefits. ✅ Disclaimer - यह वीडियो केवल शिक्षा के उद्देश्य से AI के द्वारा बनाया गया है, इसका रियलिटी से कोई लेना-देना नहीं है 👍 #yojana #gujaratupdates #sarkarinokri
#Gujaratupdates Reel by @yojana.times (verified account) - ફોર્મ માટે 👉🏻 https://hindinewsinsider.in ક્લિક કરો.

BIO 👉🏻 @yojana.times 👈🏻 મા લિંક છે

લાડો લક્ષ્મી યોજના અંતર્ગત બધી વર્ગની મહિલાઓને ૨૧૦૦/-
5.6M
YO
@yojana.times
ફોર્મ માટે 👉🏻 https://hindinewsinsider.in ક્લિક કરો. BIO 👉🏻 @yojana.times 👈🏻 મા લિંક છે લાડો લક્ષ્મી યોજના અંતર્ગત બધી વર્ગની મહિલાઓને ૨૧૦૦/- રૂપિયાની સહાય મળસે ❌Do not repost without permission, may result into copyright as per Instagram’s Community Guidelines. ✅ Disclaimer - यह वीडियो केवल शिक्षा के उद्देश्य से AI के द्वारा बनाया गया है, इसका रियलिटी से कोई लेना-देना नहीं है 👍 #yojana #gujaratupdates #sarkarinokri
#Gujaratupdates Reel by @gujaratupdates_official - રાજકોટમાં વોર્ડ નંબર 11 ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલાના ફોર્મને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા રક્ષિત કલોલાના સરકારી વકીલ તરીકેના રાજીન
1.6M
GU
@gujaratupdates_official
રાજકોટમાં વોર્ડ નંબર 11 ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલાના ફોર્મને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા રક્ષિત કલોલાના સરકારી વકીલ તરીકેના રાજીનામાના ટેકનિકલ મુદ્દે ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, ચૂંટણી અધિકારીએ તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ આખરે ફોર્મ માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. ફોર્મ માન્ય રાખવાની જાહેરાત થતા જ વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી, પરંતુ બાદમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ચૂંટણી પહેલા જ રાજકોટમાં રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે! #Rajkot #RajkotPolitics #Election2026 #BJP #gujaratupdates
#Gujaratupdates Reel by @yojana.times (verified account) - ફોર્મ માટે 👉🏻 https://hindinewsinsider.in ક્લિક કરો.

BIO 👉🏻 @yojana.times 👈🏻 મા લિંક છે

બધી મહિલાવોના ખાતામાં દરમહિને ત્રણ હજાર રૂપિયાની સહાય
326.8K
YO
@yojana.times
ફોર્મ માટે 👉🏻 https://hindinewsinsider.in ક્લિક કરો. BIO 👉🏻 @yojana.times 👈🏻 મા લિંક છે બધી મહિલાવોના ખાતામાં દરમહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળસે . Disclaimer: This reel is for informational purposes only. Please refer to the official government website or department for accurate and updated details. We do not guarantee approval or benefits. ✅ Disclaimer - यह वीडियो केवल शिक्षा के उद्देश्य से AI के द्वारा बनाया गया है, इसका रियलिटी से कोई लेना-देना नहीं है 👍 #yojana #gujaratupdates #sarkarinokri
#Gujaratupdates Reel by @gujaratupdates_official - સુરત પોલીસનું 'મિશન સેફ જીમ': ટ્રેનરો અને સંચાલકો માટે લક્ષ્મણ રેખા નક્કી! 
"જીમમાં યુવતીઓની છેડતી કે પ્રેમજાળમાં ફસાવ્યા તો ખેર નથી: સુરત SOG પોલીસની
621.9K
GU
@gujaratupdates_official
સુરત પોલીસનું ‘મિશન સેફ જીમ’: ટ્રેનરો અને સંચાલકો માટે લક્ષ્મણ રેખા નક્કી! “જીમમાં યુવતીઓની છેડતી કે પ્રેમજાળમાં ફસાવ્યા તો ખેર નથી: સુરત SOG પોલીસની સંચાલકોને ધમકીભરી ચેતવણી!” #SuratPolice #SOGSurat #WomenSafety #GymRules #gujaratupdates
#Gujaratupdates Reel by @gujaratupdates_official - ગુજરાતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. કાજલના માતા શારદાબેન મહેરિયાએ મીડિયા સમક્ષ ચોંકાવનારું ન
4.5M
GU
@gujaratupdates_official
ગુજરાતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. કાજલના માતા શારદાબેન મહેરિયાએ મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું છે કે, જે યુવક સાથે લગ્નની વાત ચાલી રહી છે તે અગાઉ તેમના ત્યાં માત્ર ₹200માં બક્ષીસ વીણવાનું કામ કરતો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે કાજલ આવા યુવક સાથે ક્યારેય લગ્ન ન કરે, પરંતુ છોકરાનો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે આ આખી ગેમ રમી રહ્યો છે. શારદાબેને વધુમાં જણાવ્યું કે જ્યારે પરિવાર અને સમાજના લોકો શેરથા ગામે દીકરીને લેવા ગયા ત્યારે તેમને ઉશ્કેરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. ગાયિકાના માતાએ દલિત સમાજ અને અઢારે આલમને આ મામલે ન્યાય અપાવવા અને યોગ્ય રસ્તો કાઢવા ભાવુક અપીલ કરી છે. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં અને ચાહકોમાં ભારે ચર્ચાઓ જગાવી છે. #Mehsana #KajalMaheriya #Singer #Controversy #gujaratupdates
#Gujaratupdates Reel by @gujaratupdates_official - કોઈને ખબર છે 
હકાભાના ખીસામાં શું છે?

#hakabha #dayra #kalakar #joke  #gujaratupdates
1.2M
GU
@gujaratupdates_official
કોઈને ખબર છે હકાભાના ખીસામાં શું છે? #hakabha #dayra #kalakar #joke #gujaratupdates
#Gujaratupdates Reel by @gujaratupdates_official - પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુર જ્યારે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી ત્યારે તેણે જાણીતા ઉદ્યોગપતિ અને હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક સવજીભાઈ ધોળકિયા સાથ
3.8M
GU
@gujaratupdates_official
પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુર જ્યારે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવી ત્યારે તેણે જાણીતા ઉદ્યોગપતિ અને હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક સવજીભાઈ ધોળકિયા સાથે ખાસ મુલાકાત કરી હતી. મૈથિલીએ સવજીભાઈના સરળ સ્વભાવ અને વ્યક્તિત્વના વખાણ કરતા જણાવ્યું કે, એક સાધારણ પથ્થર કેવી રીતે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને કિંમતી હીરો બને છે તે જોવું ખરેખર પ્રેરણાદાયક હતું. સવજીભાઈ ધોળકિયાએ પણ મૈથિલીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મૈથિલીએ હીરા ઘસવાની કલા, મહેનત અને ધીરજ વિશે ઊંડી સમજ મેળવી હતી. સંગીત અને ઉદ્યોગ જગતના આ બે દિગ્ગજોના મિલનની તસવીરો અને વાતો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. #Surat #MaithiliThakur #SavjiDholakia #gujaratupdates DiamondCity #DiamondKing Inspiration HariKrishnaExports
#Gujaratupdates Reel by @gujaratupdates_official - રાજુલાના ધારાસભ્ય હીરાભાઈનો અનોખો અંદાજ 
મેં હું ડોન' સોંગ પર 'હીરો' બન્યા હિરાલાલ 
બેકગ્રાઉન્ડ જોઈને સાઉથના મૂવી જેવો સીન લાગે 

#hirabhaisolanki #ml
545.2K
GU
@gujaratupdates_official
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈનો અનોખો અંદાજ મેં હું ડોન’ સોંગ પર ‘હીરો‘ બન્યા હિરાલાલ બેકગ્રાઉન્ડ જોઈને સાઉથના મૂવી જેવો સીન લાગે #hirabhaisolanki #mla #rajula #gujaratupdates
#Gujaratupdates Reel by @gujaratupdates_official - "હું ધર્મ પરિવર્તન કરવા નોહતી માંગતી
 એટલે ચૂપ હતી…"
લગ્ન વિવાદ વચ્ચે કાજલ મહેરિયા જુઓ શું બોલી 

#kajalmaheriya #viralvideo #gujaratupdates
522.9K
GU
@gujaratupdates_official
“હું ધર્મ પરિવર્તન કરવા નોહતી માંગતી એટલે ચૂપ હતી…” લગ્ન વિવાદ વચ્ચે કાજલ મહેરિયા જુઓ શું બોલી #kajalmaheriya #viralvideo #gujaratupdates
#Gujaratupdates Reel by @gujaratupdates_official - નવસારી: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ!
વાંસદા પોલીસ મથકમાં ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ સહિત ચ
3.8M
GU
@gujaratupdates_official
નવસારી: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ! વાંસદા પોલીસ મથકમાં ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ન્યાયિક ગૂંચમાં પડેલી એક ખાનગી જમીન પર સફાઈ કરવા બાબતે મામલો બિચક્યો હતો. વૈશાલી પટેલ પર ગેરકાયદેસર જમીનમાં પ્રવેશ કરવા અને મારામારી કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સામા પક્ષે ફરિયાદી સાધના પટેલ સામે પણ વળતી ફરિયાદ નોંધાઈ છે. #Vansda #AnantPatel #Navsari #vaishalipatel #gujaratupdates

✨ #Gujaratupdates Discovery Guide

Instagram hosts 20K posts under #Gujaratupdates, creating one of the platform's most vibrant visual ecosystems. This massive collection represents trending moments, creative expressions, and global conversations happening right now.

#Gujaratupdates is one of the most engaging trends on Instagram right now. With over 20K posts in this category, creators like @yojana.times, @gujaratupdates_official and @theyojanaupdate are leading the way with their viral content. Browse these popular videos anonymously on Pictame.

What's trending in #Gujaratupdates? The most watched Reels videos and viral content are featured above. Explore the gallery to discover creative storytelling, popular moments, and content that's capturing millions of views worldwide.

Popular Categories

📹 Video Trends: Discover the latest Reels and viral videos

📈 Hashtag Strategy: Explore trending hashtag options for your content

🌟 Featured Creators: @yojana.times, @gujaratupdates_official, @theyojanaupdate and others leading the community

FAQs About #Gujaratupdates

With Pictame, you can browse all #Gujaratupdates reels and videos without logging into Instagram. No account required and your activity remains private.

Content Performance Insights

Analysis of 12 reels

✅ Moderate Competition

💡 Top performing posts average 4.4M views (2.1x above average). Moderate competition - consistent posting builds momentum.

Post consistently 3-5 times/week at times when your audience is most active

Content Creation Tips & Strategy

🔥 #Gujaratupdates shows high engagement potential - post strategically at peak times

✨ Many verified creators are active (25%) - study their content style for inspiration

📹 High-quality vertical videos (9:16) perform best for #Gujaratupdates - use good lighting and clear audio

✍️ Detailed captions with story work well - average caption length is 441 characters

Popular Searches Related to #Gujaratupdates

🎬For Video Lovers

Gujaratupdates ReelsWatch Gujaratupdates Videos

📈For Strategy Seekers

Gujaratupdates Trending HashtagsBest Gujaratupdates Hashtags

🌟Explore More

Explore Gujaratupdates