#Suratbreaking

Watch Reels videos about Suratbreaking from people all over the world.

Watch anonymously without logging in.

Trending Reels

(12)
#Suratbreaking Reel by @suratenews - સુરત: સચિન હાઈવે પર હિ-ટ એન્ડ રન 🚛💔
​સુરતના સચિન-વાંજ રોડ પર કાળમુખા ટ્રકે એક હસતા-રમતા પરિવારને અડ-ફેટે લીધો. બેફામ ટ્રક ચાલકની લાપર-વાહીએ ૨૩ વર્ષી
165.4K
SU
@suratenews
સુરત: સચિન હાઈવે પર હિ-ટ એન્ડ રન 🚛💔 ​સુરતના સચિન-વાંજ રોડ પર કાળમુખા ટ્રકે એક હસતા-રમતા પરિવારને અડ-ફેટે લીધો. બેફામ ટ્રક ચાલકની લાપર-વાહીએ ૨૩ વર્ષીય લક્ષ્મી રાઠોડનો જીવ લીધો, જ્યારે તેની માતા સહિત અન્ય એક ગં-ભીર રીતે ઘા-યલ છે. ​અક-સ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. સચિન પોલીસ હાલ તપાસ કરી રહી છે. રોડ પર ડ્રાઈવિંગ કરતી વખતે સાવચેત રહો, તમારી એક ભૂલ કોઈનો પરિવાર વિખેરી શકે છે! 🕊️🙏 ​Hashtags: #SuratNews #SuratAccident #HitAndRun #SachinHighway #SuratBreaking LiveSurat RoadSafety GujaratNews JusticeForVictim SuratUpdate AccidentNews suratenews follow like 🙏🥺
#Suratbreaking Reel by @surat.satyaday - Surat| મેહુલ ચોકસી સાથેના કનેક્શન પર શું કહ્યું વસંત ગજેરાએ

#SuratBreaking #IncomeTaxRaid #LaxmiDiamond #VasantGajera #DiamondIndustry
75.0K
SU
@surat.satyaday
Surat| મેહુલ ચોકસી સાથેના કનેક્શન પર શું કહ્યું વસંત ગજેરાએ #SuratBreaking #IncomeTaxRaid #LaxmiDiamond #VasantGajera #DiamondIndustry
#Suratbreaking Reel by @kemchhosurat (verified account) - પાલ બ્રિજ પાસે ચાલી રહેલી કામગીરીના કારણે બ્રિજનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો!😳🚫

માર્ગ બંધ હોવાના કારણે અચાનક અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં એક
1.6M
KE
@kemchhosurat
પાલ બ્રિજ પાસે ચાલી રહેલી કામગીરીના કારણે બ્રિજનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો!😳🚫 માર્ગ બંધ હોવાના કારણે અચાનક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક ફોરવ્હીલ કારને નુકસાન પહોંચ્યું. કાર અકસ્માત અને એકતરફી માર્ગ બંધ રહેતા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો. ઘણા વાહનચાલકોને ડિવાઈડર પાર કરી બીજા રોડ પર જવા માટે મજબૂર બન્યા ટ્રાફિક જામના કારણે સામાન્ય નાગરિકો સહિત ઓફિસ અને કામકાજે જતાં લોકો અટવાયા. લાંબા સમય સુધી વાહનો ઉભા રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. { Surat Breaking, Pal Bridge Surat, Surat Traffic Jam, Road Closed, Car Accident Surat, Heavy Traffic, Traffic Update, Surat News, Pal Area, Gujarat News }
#Suratbreaking Reel by @hotlinenewssm (verified account) - સુરતના વરાછા ખાતે રહેતા  અને નવસારીમાં મોટા ભાગના પ્રોજેક્ટ ધરાવતા સંગાણી અટકધારી બિલ્ડરના ઓપેરા ગ્રુપ તથા સુરતના જાણીતા પ્રોપર્ટી બ્રોકર આગમ વાડેચા ન
765.9K
HO
@hotlinenewssm
સુરતના વરાછા ખાતે રહેતા અને નવસારીમાં મોટા ભાગના પ્રોજેક્ટ ધરાવતા સંગાણી અટકધારી બિલ્ડરના ઓપેરા ગ્રુપ તથા સુરતના જાણીતા પ્રોપર્ટી બ્રોકર આગમ વાડેચા ને ત્યાં સુરત ઇનકમ ટેક્સ DDI વિંગના દરોડા #suratnews #incometaxraid #ddiwings #varachha #navsariproject #operagroup #propertybroker #financialinvestigation #gujaratbreaking #businessnews #taxraid #suratbreaking #corporateupdate #latestnews #hotlinenews
#Suratbreaking Reel by @suratcitynewslive - પુજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખ કેનાલમાં પધરાવ્યા, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ રકમ પરત કરી 😍👩‍🚒🚒

પુણા રોડની અમેઝિયા કેનાલમાં ડુબકી મારી ડુંભાલ ફાય
1.8M
SU
@suratcitynewslive
પુજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખ કેનાલમાં પધરાવ્યા, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ રકમ પરત કરી 😍👩‍🚒🚒 પુણા રોડની અમેઝિયા કેનાલમાં ડુબકી મારી ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે શોધી કાઢ્યા ચાર બંડલ સુરત: શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે, જેમાં પુજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખ રૂપિયાની રોકડ રકમ કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. બાદમાં આ બાબતની ખબર પડતા ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડુબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. મળતી માહિતી અનુસાર, પુણાંગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લિંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પુજા કરવામાં આવી હતી. પુજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. શુક્રવારે બપોરે પરિવારના સભ્યોએ પુજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સબ ઓફિસર સુનિલ ચૌઘરીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડુબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના ચાર બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લિંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી. #surat #suratbreaking #suratnews #suratcity #gujaratinews
#Suratbreaking Reel by @marusuratt_ - સુરતના અમરોલી વિસ્તારની ઘટના કચરાની ગાડી ગટરમાં ફસાઈ ડોર ટુ ડોર ગારબેઝ કલેક્શન કરતી ગાડી ફસાઈ ગટરનું ઢાંકણું તૂટી જતા બની ઘટના મહામહેનતે ગાડી બહાર કાઢ
11.8K
MA
@marusuratt_
સુરતના અમરોલી વિસ્તારની ઘટના કચરાની ગાડી ગટરમાં ફસાઈ ડોર ટુ ડોર ગારબેઝ કલેક્શન કરતી ગાડી ફસાઈ ગટરનું ઢાંકણું તૂટી જતા બની ઘટના મહામહેનતે ગાડી બહાર કાઢવી પડી { Surat breaking, Amroli incident, garbage truck stuck, drainage issue, gutter collapse, manhole cover broken, door to door garbage collection, municipal issue, civic problem, waste management, Surat news, urban infrastructure, sanitation issue, vehicle stuck, local incident }
#Suratbreaking Reel by @surat.inside - Surat Breaking🚨
@suratse_ 
.
.
.
#suratse #surat #suratnews #suratnewsupdate #suratupdates #suratcity #suratsmartcity #news #suratgujarat #suratpolic
59.6K
SU
@surat.inside
Surat Breaking🚨 @suratse_ . . . #suratse #surat #suratnews #suratnewsupdate #suratupdates #suratcity #suratsmartcity #news #suratgujarat #suratpolice #puna #punagam #students
#Suratbreaking Reel by @kemchhosurat (verified account) - Heavy Rush at Petrol Pumps In Surat Amid fuel Storage Rumours 😱⛽️
Follow @kemchhosurat for more!
.
.
.
{ petrol shortage rumours, fuel panic, long qu
13.1M
KE
@kemchhosurat
Heavy Rush at Petrol Pumps In Surat Amid fuel Storage Rumours 😱⛽️ Follow @kemchhosurat for more! . . . { petrol shortage rumours, fuel panic, long queues at petrol pumps, vehicles lined up, public panic, fuel crisis news, avoid rumors, fake news alert, petrol pump rush, city traffic, breaking news, India fuel update, awareness post, viral news, kemchhosurat, Surat no1 digital channel, Surat biggest social media channel KemChhosurat }
#Suratbreaking Reel by @newsgujarat24x - 🔥🚗 સુરત બ્રેકિંગ | સિટી લાઈટ વિસ્તાર માં સિદ્ધાર્થ કોમ્પલેક્ષ ના 3 માળે આગની ઘટાના ફાયર વિભાગ અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે .

🔥 ફાયર બ્રિગેડની ઝડપ
4.5K
NE
@newsgujarat24x
🔥🚗 સુરત બ્રેકિંગ | સિટી લાઈટ વિસ્તાર માં સિદ્ધાર્થ કોમ્પલેક્ષ ના 3 માળે આગની ઘટાના ફાયર વિભાગ અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે . 🔥 ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી મોટું નુકસાન ટળ્યું 🙏 🔥🚗 સદનસીબે કોઈ જાણ હાનિ થઈ નથી હાલ ઘટનાની તપાસ ચાલુ 🔍 . 📍 સિટીલાઇટ, સુરત 🔥🚗 Surat Breaking | Fire department and police convoy at the scene of the fire on the 3rd floor of Siddharth Complex in City Light area. 🔥 Major damage was averted due to the quick action of the fire brigade 🙏 🔥🚗 Fortunately, no injuries were reported. The investigation into the incident is ongoing 🔍 . 📍 City Light, Surat Follow @newsgujarat24x For More! News🗞️24x7⏰ રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય,રાજકારણ,વ્યવસાય,ક્રિકેટ, મનોરંજન જેવા તમામ નવીનતમ ગુજરાતી ન્યૂઝ માટે Follow કરો અને Subscribe કરો અમારા YouTube ચેનલને. 👇🏼👇🏼👇🏼 🙏👌👍 newsgujaratx.blogspot.com #newsgujarat24x #Gujarat #gujaratpolice #harshsanghavi #suratcitypolice #suratpolice #com #bhupendra #suratupdate #suratnews #surtilala #SuratBreaking #BreakingNews #FireIncident #citylight #citylights🌃
#Suratbreaking Reel by @lalit_shah23 - દીક્ષા નગરી તરીકે પ્રસિદ્ધ સુરતમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓએ ગોપીપુરા તીર્થની રક્ષા માટે એક ઐતિહાસિક અને ભાવવિભોર કાર્ય કર્યું છે. પોતાના પહેરેલા સ
202.3K
LA
@lalit_shah23
દીક્ષા નગરી તરીકે પ્રસિદ્ધ સુરતમાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓએ ગોપીપુરા તીર્થની રક્ષા માટે એક ઐતિહાસિક અને ભાવવિભોર કાર્ય કર્યું છે. પોતાના પહેરેલા સોના-ચાંદી-હીરાના દાગીના ઉતારીને અર્પણ કરી દીધા.  ગોપીપુરા વિસ્તાર સુરતની જૈન તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. અહીં ૪૦૦ વર્ષથી વધુ પ્રાચીન જિનાલયો આવેલા છે, જેમાં શ્રી સુરજમંડન પાર્શ્વનાથ જિનાલય, વાસુપૂજ્ય સ્વામી જિનાલય સહિત અનેક પવિત્ર સ્થળો છે. આ તીર્થના સંરક્ષણ, વિકાસ અને ભવિષ્ય માટે તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં સુરતના હજારો જૈન શ્રાવક-શ્રાવિકાઓએ અપૂર્વ સમર્પણ દર્શાવ્યું. #surat #news #jain #jains #breaking
#Suratbreaking Reel by @thesuratmedia - સુરતમાં પેટ્રોલ પંપ પર લાઇનો લાગી 😱
.
.
.
.
{ Surat Petrol Pump Rush, Fuel Shortage Rumor, Long Queues Surat, Petrol Crisis Update, Fuel Panic Buying
412.9K
TH
@thesuratmedia
સુરતમાં પેટ્રોલ પંપ પર લાઇનો લાગી 😱 . . . . { Surat Petrol Pump Rush, Fuel Shortage Rumor, Long Queues Surat, Petrol Crisis Update, Fuel Panic Buying, Surat City Traffic, Petrol Pump Crowd, Fuel Availability Check, Rumor vs Reality, Emergency Fuel Situation, Petrol Line Viral, Surat Breaking News, Public Panic Surat, Fuel Supply Update, Petrol Shortage Fear }
#Suratbreaking Reel by @kemchhosurat (verified account) - 🗣️Surat Kripyaa Dhyan De!😍🚆
Follow @kemchhosurat for more!
.
.
.
.
{Surat Alert, Surat Kripyaa Dhyan De, Surat Metro Update, Surat Metro News, Metr
447.8K
KE
@kemchhosurat
🗣️Surat Kripyaa Dhyan De!😍🚆 Follow @kemchhosurat for more! . . . . {Surat Alert, Surat Kripyaa Dhyan De, Surat Metro Update, Surat Metro News, Metro Announcement Surat, Public Announcement Surat, Surat City Update, Surat Breaking News, Surat Awareness, Surat Traffic Update, Surat Public Transport, Gujarat Metro News, Surat Development, Smart City Surat, Important Update Surat, Viral Surat News, Trending Surat, Surat People, City Alert India, Urban News India, kemchhosurat, Surat no1 digital channel, Surat biggest social media channel KemChhosurat}

✨ #Suratbreaking Discovery Guide

Instagram hosts thousands of posts under #Suratbreaking, creating one of the platform's most vibrant visual ecosystems. This massive collection represents trending moments, creative expressions, and global conversations happening right now.

Discover the latest #Suratbreaking content without logging in. The most impressive reels under this tag, especially from @kemchhosurat, @suratcitynewslive and @hotlinenewssm, are gaining massive attention. View them in HD quality and download to your device.

What's trending in #Suratbreaking? The most watched Reels videos and viral content are featured above. Explore the gallery to discover creative storytelling, popular moments, and content that's capturing millions of views worldwide.

Popular Categories

📹 Video Trends: Discover the latest Reels and viral videos

📈 Hashtag Strategy: Explore trending hashtag options for your content

🌟 Featured Creators: @kemchhosurat, @suratcitynewslive, @hotlinenewssm and others leading the community

FAQs About #Suratbreaking

With Pictame, you can browse all #Suratbreaking reels and videos without logging into Instagram. No account required and your activity remains private.

Content Performance Insights

Analysis of 12 reels

✅ Moderate Competition

💡 Top performing posts average 4.3M views (2.8x above average). Moderate competition - consistent posting builds momentum.

Post consistently 3-5 times/week at times when your audience is most active

Content Creation Tips & Strategy

🔥 #Suratbreaking shows high engagement potential - post strategically at peak times

✨ Many verified creators are active (33%) - study their content style for inspiration

✍️ Detailed captions with story work well - average caption length is 594 characters

📹 High-quality vertical videos (9:16) perform best for #Suratbreaking - use good lighting and clear audio

Popular Searches Related to #Suratbreaking

🎬For Video Lovers

Suratbreaking ReelsWatch Suratbreaking Videos

📈For Strategy Seekers

Suratbreaking Trending HashtagsBest Suratbreaking Hashtags

🌟Explore More

Explore Suratbreaking