Trending

#Birdflu

Watch 317K Reels videos about Birdflu from people all over the world.

Watch anonymously without logging in.

317K posts
NewTrendingViral

Trending Reels

(12)
#Birdflu Reel by @suratlive.now (verified account) - સુરત અને આસપાસના જિલ્લાઓમાં બર્ડ ફ્લૂનું એલર્ટ: મહારાષ્ટ્ર બોર્ડર સીલ અને ૨.૫૦ લાખ મરઘાંનો નાશ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો
2.1M
SU
@suratlive.now
સુરત અને આસપાસના જિલ્લાઓમાં બર્ડ ફ્લૂનું એલર્ટ: મહારાષ્ટ્ર બોર્ડર સીલ અને ૨.૫૦ લાખ મરઘાંનો નાશ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા મહત્વના પગલાં અને સાવચેતીની વિગતો નીચે મુજબ છે: • બોર્ડર સીલ: સુરત, તાપી અને ડાંગ જિલ્લાની સરહદો પર કડક જાપ્તો ગોઠવી મહારાષ્ટ્ર બોર્ડર સીલ કરવામાં આવી છે. • મોટી કાર્યવાહી: બર્ડ ફ્લૂના ફેલાવાને રોકવા માટે અંદાજે ૨.૫૦ લાખ મરઘાંનો નાશ કરવામાં આવ્યો છે. • નવાપુરથી નંદુરબાર સુધી ખતરો: નવાપુરથી નંદુરબાર સુધીના વિસ્તારોમાં બર્ડ ફ્લૂનો કહેર વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. • સરકારની અપીલ: નાગરિકોને હાલના સમયમાં મરઘી અને ઈંડા ખાવાનું ટાળવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. • પુરવઠા પર અસર: સુરતમાં રોજ આવતા ૮૦,૦૦૦ મરઘાં અને ૧૦ લાખ ઈંડાના પુરવઠા પર આ એલર્ટની સીધી અસર જોવા મળી રહી છે. વહીવટી તંત્ર આ ખતરા સામે લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. 1. #BirdFlu 2. #SuratNews 3. #GujaratAlert 4. #BreakingNewsGujarati 5. #Publ
#Birdflu Reel by @surat.inside - મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 2.5 લાખ જેટલી કૂકડીઓનો નાશ કર
268.8K
SU
@surat.inside
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 2.5 લાખ જેટલી કૂકડીઓનો નાશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં વધારવામાં આવ્યા છે. દરરોજ સુરતમાં આવતી આશરે 80 હજાર ચિકન અને 10 લાખ ઇંડાની સપ્લાય પર અસર પડી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકોને ચિકન અને ઇંડા ખાવાથી થોડા સમય માટે દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બજારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. Follow @surat.inside #Surat #SuratNews #BirdFlu #Maharashtra #BreakingNews [SouthGujarat,Chicken,Eggs,Alert,SuratNews,ViralNews,BirdFlu]
#Birdflu Reel by @suratshaherofficial (verified account) - 07 May 2026 : સુરતમાં ઈંડાની અછત સર્જાવાના એંધાણ 😳😱

મહારાષ્ટ્રના નવાપુરમાં બ્લડફલૂના કારણે 2.5 લાખ મરઘા મા*રી નાખતા, રોજના 10 લાખ ઈંડાની સપ્લાય બંધ
154.5K
SU
@suratshaherofficial
07 May 2026 : સુરતમાં ઈંડાની અછત સર્જાવાના એંધાણ 😳😱 મહારાષ્ટ્રના નવાપુરમાં બ્લડફલૂના કારણે 2.5 લાખ મરઘા મા*રી નાખતા, રોજના 10 લાખ ઈંડાની સપ્લાય બંધ, સુરતમાં દૈનિક ઈંડાની જરુરિયાત નવાપુર પૂરી કરે છે લાખો ઈંડાની સપ્લાય ઠપ્પ થતા સુરતમાં ઈંડાની અછત સર્જાવાની શક્યતા વધુ છે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 2 લાખ 40 હજાર મરઘાંઓને ‘કલિંગ’ (મા*રી નાખવાની પ્રક્રિયા) દ્વારા નષ્ટ કરવામાં આવ્યા છે, આ પ્રક્રિયાનો હેતુ વાયરસને અન્ય તંદુરસ્ત પક્ષીઓ અને માણસો સુધી ફેલાતો અટકાવવાનો છે 100 #surat #suratcity #india #birdflu #gujarat {Surat Update, Surat News, Surat Birdflu, Surat Egg}
#Birdflu Reel by @hindusthanpostmarathi - नवापूरमध्ये बर्ड फ्ल्यूनंतर प्रशासन अलर्ट मोडवर, कलींग प्रक्रिया सुरु 

नंदुरबार जिल्ह्यातील नवापूर तालुक्यातील तीन पोल्ट्री फार्ममध्ये बर्ड फ्ल्यूची
87.2K
HI
@hindusthanpostmarathi
नवापूरमध्ये बर्ड फ्ल्यूनंतर प्रशासन अलर्ट मोडवर, कलींग प्रक्रिया सुरु नंदुरबार जिल्ह्यातील नवापूर तालुक्यातील तीन पोल्ट्री फार्ममध्ये बर्ड फ्ल्यूची लागण झाली. त्यानंतर प्रशासनाने कलींग मोहीम सुरू केली. बाधित भागातील पोल्ट्री फार्ममध्ये पशुसंवर्धन विभागाच्या पथकांकडून शास्त्रशुद्ध पद्धतीने कोंबड्या, अंडी, पशुखाद्य आणि विष्ठेची विल्हेवाट लावली जात आहे. पशुसंवर्धन विभागाचे सुमारे 50 कर्मचारी या मोहिमेत सहभागी झाले आहेत. रात्रभर चाललेल्या कारवाईत डायमंड फार्ममधील तब्बल 11 हजार कोंबड्या आणि 8 हजार अंडी नष्ट करण्यात आली. #Nandurbar #Navapur #BirdFlu #Culling #NandurbarBirdFlu #LatestNews #marathinews #HindusthanPost
#Birdflu Reel by @beautiful.surat - Bird Flu Havoc Spreads from Navapur to Nandurbar in Maharashtra
A severe bird flu outbreak has caused massive destruction in Maharashtra's Nandurbar d
2.7M
BE
@beautiful.surat
Bird Flu Havoc Spreads from Navapur to Nandurbar in Maharashtra A severe bird flu outbreak has caused massive destruction in Maharashtra’s Nandurbar district. Around 2.50 lakh chickens have been culled in the affected areas. Authorities have sealed borders with Surat, Tapi, and Dang districts in Gujarat to prevent the spread. Daily supply of 80,000 chickens and 10 lakh eggs from this region to Surat has been severely disrupted. The Maharashtra government has issued a strong advisory urging people to completely avoid eating chicken and eggs. The situation has triggered panic in South Gujarat markets. Officials are closely monitoring the situation to contain the outbreak #birdflu #flu #maharashtra #suratnews #brekingnews
#Birdflu Reel by @bengalurugram2.0 (verified account) - Share with your friends👫 Read 👇🏻

Panic over bird flu (H5N1) is rapidly escalating in Tumakuru after the mysterious deaths of 30 chickens were repo
331.9K
BE
@bengalurugram2.0
Share with your friends👫 Read 👇🏻 Panic over bird flu (H5N1) is rapidly escalating in Tumakuru after the mysterious deaths of 30 chickens were reported, just days after 44 peacocks died in the district due to confirmed HSN1 infection. With the situation turning critical, district authorities have declared a high alert and intensified surveillance in affected areas. Officials confirmed that around 30 chickens died suddenly at a poultry farm in Bommanahalli village. Samples from the dead birds have been sent for forensic testing to determine the exact cause of death. Authorities suspect the same HSN1 virus, which was earlier confirmed as the reason behind the peacock deaths. The sudden deaths have raised concerns among poultry farmers, residents, and health officials, as the outbreak now appears to be spreading beyond wild birds into domestic poultry. #bangalore #latestnews #alert #birdflu #nammabengaluru
#Birdflu Reel by @kannadarepublic (verified account) - Bird flu Fear in Karnataka : ರಾಜ್ಯದಲ್ಲಿ ಹಕ್ಕಿ ಜ್ವರ ಆತಂಕ

#birdflu #bengaluru #tamilnadu #maharastra #republickannada
37.6K
KA
@kannadarepublic
Bird flu Fear in Karnataka : ರಾಜ್ಯದಲ್ಲಿ ಹಕ್ಕಿ ಜ್ವರ ಆತಂಕ #birdflu #bengaluru #tamilnadu #maharastra #republickannada
#Birdflu Reel by @bombaybroadcastingcorporations - Maharashtra के नंदुरबार में फैला bird flu | #bombaybroadcastingcorporations #reels #reelitfeelit #birdflu
387.4K
BO
@bombaybroadcastingcorporations
Maharashtra के नंदुरबार में फैला bird flu | #bombaybroadcastingcorporations #reels #reelitfeelit #birdflu
#Birdflu Reel by @bbcnewsgujarati (verified account) - ગુજરાતની સરહદે બે લાખ મરઘાં કેમ મારી નાખવામાં આવ્યાં? 

#poultryfarming #gujarat #BirdFlu
1.6M
BB
@bbcnewsgujarati
ગુજરાતની સરહદે બે લાખ મરઘાં કેમ મારી નાખવામાં આવ્યાં? #poultryfarming #gujarat #BirdFlu
#Birdflu Reel by @mantavyanewsofficial - મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝર વિસ્તારમાં એલર્ટ જાહેર કરી પોલ્ટ્રી સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ મૂકાયો.
#Maharashtra
1.1K
MA
@mantavyanewsofficial
મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝર વિસ્તારમાં એલર્ટ જાહેર કરી પોલ્ટ્રી સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ મૂકાયો. #Maharashtra #Navapur #Birdflu #Tapi #ALert #MantavyaNews
#Birdflu Reel by @aussaninnovations - 🐔 H5N1 बर्ड फ्लू का प्राकृतिक उपचार - Miracle Everyday L44-P 🌿

आयुष प्रमाणित प्राकृतिक फॉर्मूला
पोल्ट्री फार्म के लिए उन्नत सुरक्षा और उपचार समाधान
113
AU
@aussaninnovations
🐔 H5N1 बर्ड फ्लू का प्राकृतिक उपचार — Miracle Everyday L44-P 🌿 आयुष प्रमाणित प्राकृतिक फॉर्मूला पोल्ट्री फार्म के लिए उन्नत सुरक्षा और उपचार समाधान। ✔ H5N1 पर प्रभावी ✔ फॉगिंग और स्प्रे के लिए उपयुक्त ✔ पोल्ट्री एरिया को सुरक्षित रखने में सहायक 📲 ऑर्डर के लिए WhatsApp करें: +91 7788994671 🌐 www.miracleveryday.com #पोल्ट्रीफार्म #बर्डफ्लू#BirdFlu #H5N1 #PoultryFarm (H5N1 solution, H5N1 cure, 100% Natural, bird flu protection, poultry farm biosecurity, पोल्ट्री फार्म सुरक्षा, बर्ड फ्लू उपाय, पोल्ट्री फार्म स्वच्छता, poultry hygiene solution, avian influenza support, प्राकृतिक पोल्ट्री समाधान, poultry disinfectant, farm biosecurity india, पोल्ट्री बायोसिक्योरिटी, poultry spray solution, poultry fogging solution, पशुपालन सुरक्षा, poultry farm safety, natural farm solution, आयुष प्रमाणित समाधान, natural biosecurity solution, पोल्ट्री शेड सुरक्षा, poultry farming india, farm sanitation solution, बर्ड फ्लू सुरक्षा, poultry virus risk management, Miracle Everyday L44-P, पोल्ट्री फार्म उपाय, poultry care product, farm hygiene management, livestock biosecurity, प्राकृतिक बायोसिक्योरिटी समाधान)

✨ #Birdflu Discovery Guide

Instagram hosts 317K posts under #Birdflu, creating one of the platform's most vibrant visual ecosystems. This massive collection represents trending moments, creative expressions, and global conversations happening right now.

Discover the latest #Birdflu content without logging in. The most impressive reels under this tag, especially from @beautiful.surat, @suratlive.now and @bbcnewsgujarati, are gaining massive attention. View them in HD quality and download to your device.

What's trending in #Birdflu? The most watched Reels videos and viral content are featured above. Explore the gallery to discover creative storytelling, popular moments, and content that's capturing millions of views worldwide.

Popular Categories

📹 Video Trends: Discover the latest Reels and viral videos

📈 Hashtag Strategy: Explore trending hashtag options for your content

🌟 Featured Creators: @beautiful.surat, @suratlive.now, @bbcnewsgujarati and others leading the community

FAQs About #Birdflu

With Pictame, you can browse all #Birdflu reels and videos without logging into Instagram. No account required and your activity remains private.

Content Performance Insights

Analysis of 12 reels

🔥 Highly Competitive

💡 Top performing posts average 1.7M views (2.6x above average). High competition - quality and timing are critical.

Focus on peak engagement hours (typically 11 AM-1 PM, 7-9 PM) and trending formats

Content Creation Tips & Strategy

💡 Top performing content gets over 10K views - focus on engaging first 3 seconds

✨ Many verified creators are active (50%) - study their content style for inspiration

✍️ Detailed captions with story work well - average caption length is 510 characters

📹 High-quality vertical videos (9:16) perform best for #Birdflu - use good lighting and clear audio

Popular Searches Related to #Birdflu

🎬For Video Lovers

Birdflu ReelsWatch Birdflu Videos

📈For Strategy Seekers

Birdflu Trending HashtagsBest Birdflu Hashtags

🌟Explore More

Explore Birdflu