#Getco

Watch 39K Reels videos about Getco from people all over the world.

Watch anonymously without logging in.

39K posts
NewTrendingViral

Trending Reels

(12)
#Getco Reel by @sanjubariya._ - Electrical field getco substation lover.  #getco #substation #66kvsubstation #33kvsubstation #132kvsubstation #220kvsubstation #400kvsubstation
98.5K
SA
@sanjubariya._
Electrical field getco substation lover. #getco #substation #66kvsubstation #33kvsubstation #132kvsubstation #220kvsubstation #400kvsubstation
#Getco Reel by @i_am_line_man - 220kv line 🔥🔥🔥
.
.
.
.
.
#lineman #hardwork #trandingreels #virelvideo #getco
40.2K
I_
@i_am_line_man
220kv line 🔥🔥🔥 . . . . . #lineman #hardwork #trandingreels #virelvideo #getco
#Getco Reel by @dangers_khiladi_03 - Coming soon to GETCO 
♡ 1ㅤ ❍5ㅤ ⎙1ㅤ ⌲20
➪𝐋𝐢𝐤𝐞 ♡︎ 𝐚𝐧𝐝 ♡︎➪𝐒𝐭𝐨𝐫𝐲
.
.
.
.
.
.
.
.
.
#electrician #electricalpower #trending #power #getco pgvcl
23.6K
DA
@dangers_khiladi_03
Coming soon to GETCO ♡ 1ㅤ ❍5ㅤ ⎙1ㅤ ⌲20 ➪𝐋𝐢𝐤𝐞 ♡︎ 𝐚𝐧𝐝 ♡︎➪𝐒𝐭𝐨𝐫𝐲 . . . . . . . . . #electrician #electricalpower #trending #power #getco pgvcl ugvcl dgvcl mgvcl ⚡ dream dreamjob jobarmylife army 🇮🇳🇮🇳discom highvoltagehighvoltage⚡️⚠️☠️powerline 66kvline220kvlineelectricalenegineeringtransmissiline dream job 400kv 11kv linman line
#Getco Reel by @rahul010yt - Apparentisip❌ Majdur✅
.
.
.
.
#getco #vapi #valsad #travel #instagram
110.9K
RA
@rahul010yt
Apparentisip❌ Majdur✅ . . . . #getco #vapi #valsad #travel #instagram
#Getco Reel by @icerajkot - અધિક મદદનીશ ઈજનેર (Electrical) ની ૨૦૦ જગ્યાઓ માટેની તૈયારી હવે થશે જોરદાર!

આ રીત સમજી લેશો તો... એક માર્ક પાક્કો !!

#ElectricalEngineering #GujaratG
24.2K
IC
@icerajkot
અધિક મદદનીશ ઈજનેર (Electrical) ની ૨૦૦ જગ્યાઓ માટેની તૈયારી હવે થશે જોરદાર! આ રીત સમજી લેશો તો... એક માર્ક પાક્કો !! #ElectricalEngineering #GujaratGovtJobs #AdditionalAssistantEngineer #GSECL #GETCO ElectricalMCQ GujaratExams CompetitiveExams TechnicalEducation ICEGujarat
#Getco Reel by @shaktisinhgohil.inc (verified account) - સરકારી નોકરી ઈચ્છુક ગુજરાતના મહેનતુ યુવાનો સાથે ભાજપ સરકારની વારંવાર ક્રૂર મજાક. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (GETCO) દ્રારા લેવાયેલી
13.1K
SH
@shaktisinhgohil.inc
સરકારી નોકરી ઈચ્છુક ગુજરાતના મહેનતુ યુવાનો સાથે ભાજપ સરકારની વારંવાર ક્રૂર મજાક. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (GETCO) દ્રારા લેવાયેલી પરીક્ષા પાસ કરનાર યુવાન ઉમેદવારો નોકરીની રાહ જોઇને બેઠા હતા તે વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવાનો સરકારનો નિર્ણય અત્યંત આઘાતજનક. માર્ગદર્શિકાનું પાલન થાય તે જોવાની જવાબદારી સરકારની છે ઉમેદવારોની નહીં. ભાજપ સરકારનાં પાપનો ભોગ ગુજરાતનો યુવાન શા માટે ?  મારો પ્રશ્ન છે કે યુવાનોને ફરી પરીક્ષા આપવાનું કહેનાર ભાજપના નેતાઓને ૨૦૨૨ના ઈલેકશનમાં માર્ગદર્શિકાનું પાલન થયું નથી તેમ કહી ચૂંટણી ફરીથી યોજવાનું કોઇ કહે તો શું ભાજપના નેતાઓ ફરીથી ઈલેકશન સ્વીકારશે ? #GETCO #VidyutSahayakBharti #GETCOExam #GETCOExamCancle #Gujarat
#Getco Reel by @incgujarat (verified account) - સરકારી નોકરી ઈચ્છુક ગુજરાતના મહેનતુ યુવાનો સાથે ભાજપ સરકારની વારંવાર ક્રૂર મજાક. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (GETCO) દ્રારા લેવાયેલી
5.9K
IN
@incgujarat
સરકારી નોકરી ઈચ્છુક ગુજરાતના મહેનતુ યુવાનો સાથે ભાજપ સરકારની વારંવાર ક્રૂર મજાક. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (GETCO) દ્રારા લેવાયેલી પરીક્ષા પાસ કરનાર યુવાન ઉમેદવારો નોકરીની રાહ જોઇને બેઠા હતા તે વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવાનો સરકારનો નિર્ણય અત્યંત આઘાતજનક. માર્ગદર્શિકાનું પાલન થાય તે જોવાની જવાબદારી સરકારની છે ઉમેદવારોની નહીં. ભાજપ સરકારનાં પાપનો ભોગ ગુજરાતનો યુવાન શા માટે ?  મારો પ્રશ્ન છે કે યુવાનોને ફરી પરીક્ષા આપવાનું કહેનાર ભાજપના નેતાઓને ૨૦૨૨ના ઈલેકશનમાં માર્ગદર્શિકાનું પાલન થયું નથી તેમ કહી ચૂંટણી ફરીથી યોજવાનું કોઇ કહે તો શું ભાજપના નેતાઓ ફરીથી ઈલેકશન સ્વીકારશે ? #GETCO #VidyutSahayakBharti #GETCOExam #GETCOExamCancle #Gujarat
#Getco Reel by @getco_koyali - જ્યારે ટેકનીક અને ટીમવર્ક ભેગા થાય, ત્યારે અઘરું કામ પણ સરળ બની જાય છે. GETCO ના નિષ્ણાતો દ્વારા 11kV પેનલના શિફ્ટિંગ માટે નવી ટેકનીકનો સફળ પ્રયોગ! 🛠
282.1K
GE
@getco_koyali
જ્યારે ટેકનીક અને ટીમવર્ક ભેગા થાય, ત્યારે અઘરું કામ પણ સરળ બની જાય છે. GETCO ના નિષ્ણાતો દ્વારા 11kV પેનલના શિફ્ટિંગ માટે નવી ટેકનીકનો સફળ પ્રયોગ! 🛠️⚡#getco #guvnl #trending #powergrid #substion⚠️🚯
#Getco Reel by @divyabhaskar_in (verified account) - આમ પ્રજાને કનેક્શન માટે ધક્કા, ખાનગી કાર્યક્રમમાં બે-બે ફીડર; જૂનાગઢમાં વીજ કંપનીના અધિવેશનમાં સત્તા-સરકારી સંસાધનોનો દુરુપયોગ; યુવરાજસિંહે RTIમાં ખુલ
49.2K
DI
@divyabhaskar_in
આમ પ્રજાને કનેક્શન માટે ધક્કા, ખાનગી કાર્યક્રમમાં બે-બે ફીડર; જૂનાગઢમાં વીજ કંપનીના અધિવેશનમાં સત્તા-સરકારી સંસાધનોનો દુરુપયોગ; યુવરાજસિંહે RTIમાં ખુલાસા માગ્યા - દિવ્ય ભાસ્કર એપ પર વાંચો, આ અહેવાલ વિગતવાર. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અથવા ઈન્સ્ટાગ્રામ હાઈલાઈટ્સમાંથી મેળવો લિન્ક #Gujarat #Junagadh #GETCO #YuvrajsinhJadeja #AAP
#Getco Reel by @gujarattakdigital (verified account) - વડોદરામાં GETCOની કચેરી બહાર આખી રાત ઉમેદવારોના ધરણાં! | SHORTS 

GETCOમાં વિદ્યુતસહાયકોની ભરતી રદ થવા મામલે વિવાદ યથાવત છે. ગુરુવારે ભરતી પ્રક્રિયામા
1.2K
GU
@gujarattakdigital
વડોદરામાં GETCOની કચેરી બહાર આખી રાત ઉમેદવારોના ધરણાં! | SHORTS GETCOમાં વિદ્યુતસહાયકોની ભરતી રદ થવા મામલે વિવાદ યથાવત છે. ગુરુવારે ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારો વડોદરામાં GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. લેખિત અને પોલ ક્લાઈમ્બિંગ પરીક્ષા પાસ કરનારા 1200થી વધુ વિદ્યાર્થીઓ આકરા પાણીએ છે અને આખી રાત કચેરીની બહાર જ ઠંડીમાં બેસી રહ્યા હતા. ઉમેદવારોના સમર્થનમાં યુવરાજસિંહ જાડેજા પણ પ્રદર્શનમાં જોડાયા છે. તો બીજી તરફ પરીક્ષામાં ચૂક મામલે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. #GETCO #GETCORecruitmentProcess #Protest
#Getco Reel by @tv9gujarati (verified account) - GETCOમાં ભરતી વિવાદનો મામલો, MD સાથે બેઠક બાદ ઉમેદવારોએ આંદોલન સમેટ્યું | Yuvrajsinh Jadeja

#tv9gujarati #vadodara #getco  #gujarat #gujaratinews #tv
47.5K
TV
@tv9gujarati
GETCOમાં ભરતી વિવાદનો મામલો, MD સાથે બેઠક બાદ ઉમેદવારોએ આંદોલન સમેટ્યું | Yuvrajsinh Jadeja #tv9gujarati #vadodara #getco #gujarat #gujaratinews #tv9gujaratilive
#Getco Reel by @gujarattakdigital (verified account) - વિદ્યુત સહાયકના ઉમેદવારોનું આંદોલન સમેટાયું, યુવરાજસિંહ જાડેજાએ કરી જાહેરાત

જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામ
2.4K
GU
@gujarattakdigital
વિદ્યુત સહાયકના ઉમેદવારોનું આંદોલન સમેટાયું, યુવરાજસિંહ જાડેજાએ કરી જાહેરાત જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો, જે આજે બીજા દિવસે પણ યથાવત્ હતો, પરંતુ ઉમેદવારોએ સરકારને સમય આપ્યો છે અને 48 કલાક પૂરતું આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. #YuvrajsinhJadeja #GETCO #GTVIdeo

✨ #Getco Discovery Guide

Instagram hosts 39K posts under #Getco, creating one of the platform's most vibrant visual ecosystems. This massive collection represents trending moments, creative expressions, and global conversations happening right now.

The massive #Getco collection on Instagram features today's most engaging videos. Content from @getco_koyali, @rahul010yt and @sanjubariya._ and other creative producers has reached 39K posts globally. Filter and watch the freshest #Getco reels instantly.

What's trending in #Getco? The most watched Reels videos and viral content are featured above. Explore the gallery to discover creative storytelling, popular moments, and content that's capturing millions of views worldwide.

Popular Categories

📹 Video Trends: Discover the latest Reels and viral videos

📈 Hashtag Strategy: Explore trending hashtag options for your content

🌟 Featured Creators: @getco_koyali, @rahul010yt, @sanjubariya._ and others leading the community

FAQs About #Getco

With Pictame, you can browse all #Getco reels and videos without logging into Instagram. No account required and your activity remains private.

Content Performance Insights

Analysis of 12 reels

✅ Moderate Competition

💡 Top performing posts average 135.1K views (2.3x above average). Moderate competition - consistent posting builds momentum.

Post consistently 3-5 times/week at times when your audience is most active

Content Creation Tips & Strategy

💡 Top performing content gets over 10K views - focus on engaging first 3 seconds

✨ Many verified creators are active (50%) - study their content style for inspiration

📹 High-quality vertical videos (9:16) perform best for #Getco - use good lighting and clear audio

✍️ Detailed captions with story work well - average caption length is 341 characters

Popular Searches Related to #Getco

🎬For Video Lovers

Getco ReelsWatch Getco Videos

📈For Strategy Seekers

Getco Trending HashtagsBest Getco Hashtags

🌟Explore More

Explore Getco#getco hobby crafts#getco reel#getco exam#getco salary#getco md name#getco electrical assistant#getco logo#getco new logo