#Gujaratfirst

Guarda video Reel su Gujaratfirst da persone di tutto il mondo.

Guarda in modo anonimo senza effettuare il login.

Reel di Tendenza

(12)
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - GSEB Class 10 Maths Paper: ધોરણ 10માં ગણિતનું પેપર વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગ્યું | Gujarat First

ગણિત પેપરમાં કેટલાક સવાલોએ વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવ્ય
1.4M
GU
@gujaratfirst
GSEB Class 10 Maths Paper: ધોરણ 10માં ગણિતનું પેપર વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગ્યું | Gujarat First ગણિત પેપરમાં કેટલાક સવાલોએ વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવ્યા ધોરણ 10ના ગણિત પેપર વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગ્યું સ્ટાન્ડર્ડ લેવલના ગણિત પેપરમાં કેટલાક સવાલો અઘરા રહ્યા એક્શન 1ના ઓબ્જેક્ટિવ પ્રશ્નોએ વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવ્યા ગુજરાત બોર્ડની આજની ગણિત પરીક્ષાએ કસોટી કરી બતાવી ગણિત પેપર વિદ્યાર્થીઓએ અઘરું લાગ્યું #GSEB #Class10 #MathsPaper #StandardMaths #BoardExam2026 #EducationNews #GujaratBoard #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Gujarat Board CCTV Survei llance : બોર્ડ પરીક્ષામાં ચીટિંગ કરતાં હોવ તો સાવધાન! | Gujarat First 

CCTV ચકાસણીમાં પકડાયા તો 
ઓળખ બાદ થશે કાર્યવાહી 

ગુ
2.4M
GU
@gujaratfirst
Gujarat Board CCTV Survei llance : બોર્ડ પરીક્ષામાં ચીટિંગ કરતાં હોવ તો સાવધાન! | Gujarat First CCTV ચકાસણીમાં પકડાયા તો ઓળખ બાદ થશે કાર્યવાહી ગુજરાત બોર્ડ પરીક્ષામાં CCTV ફૂટેજની કડક ચકાસણી શરૂ ફેબ્રુઆરી પરીક્ષા CCTV સીડી જિલ્લા કક્ષાએ ચેક થશે શંકાસ્પદ વિદ્યાર્થીની અલગ ક્લિપ બનાવી ઓળખ કરાશે કોપી કરતા વિદ્યાર્થીને નિરીક્ષક સામે ખરાઈ કરી નિવેદન લેવાશે CCTV ચકાસણીમાં પકડાયા વિદ્યાર્થીનો કેસ બોર્ડને મોકલાશે વિદ્યાર્થી-નિરીક્ષકની ઓળખ બાદ બોર્ડને કાર્યવાહી માટે મોકલાશે #GujaratBoard #GSEB #Exam2026 #BoardExamUpdate #CCTVSurveillance #NoCheating #EducationNewsGujarat #ExamAlert #GSEBUpdate #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Anarben Patel Khodaldham President:""પટેલની દિકરી પટેલમાં રહે...""પ્રેમ લગ્નને લઈ Anarben નું મોટું નિવેદન | Gujarat First 

 પ્રેમ લગ્નને લઈ અનારબેન
1.9M
GU
@gujaratfirst
Anarben Patel Khodaldham President:""પટેલની દિકરી પટેલમાં રહે...""પ્રેમ લગ્નને લઈ Anarben નું મોટું નિવેદન | Gujarat First પ્રેમ લગ્નને લઈ અનારબેન પટેલનું મોટું નિવેદન ""પટેલની દિકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલના ઘરમાં ન રહે"" ""જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર લગ્ન થાય તેને લવ મેરેજ માનીએ"" ""આપણે એટલી અપેક્ષા રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય"" તો જ દીકરીઓ સુરક્ષિત રહેઃઅનારબેન પટેલ" #Gujarat #Rajkot #Kagvad #Khodaldham #anarbenpatel #Anandibenpatel #AnarPatel #NareshPatel #Patidar #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Uttar Pradesh: જમાઈને લઈને ભાગનાર સાસુ હવે બનેવી સાથે ફરાર! | Gujarat First

જમાઈને લઈને ભાગનાર સાસુ હવે બનેવી સાથે ફરાર!
ઉત્તરપ્રદેશના અલીગઢની સરિતા
1.9M
GU
@gujaratfirst
Uttar Pradesh: જમાઈને લઈને ભાગનાર સાસુ હવે બનેવી સાથે ફરાર! | Gujarat First જમાઈને લઈને ભાગનાર સાસુ હવે બનેવી સાથે ફરાર! ઉત્તરપ્રદેશના અલીગઢની સરિતા ફરીથી આવી ચર્ચામાં જમાઈ સાથે લગ્ન બાદ હવે 10 મહિનામાં તેને છોડીને ફરાર પીડિત રાહુલે કહ્યું 2 લાખ રોકડ, દાગીના પણ લઈ ગઈ સરિતા અને રાહુલ બંને બિહારના સીતામઢીમાં રહેતા હતા મહિલાએ તેની પુત્રીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા લગ્નના 12 દિવસ પહેલા થનાર જમાઈને લઈ ભાગી હતી #UttarPradesh #Aligarh #ShockingNews #RelationshipDrama #FamilyDispute #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Gujarat Board Exam Controversy : શું પેપર કાઢનારની પણ પરીક્ષા લેવી જોઈએ? | Gujarat First 

બોર્ડની પરીક્ષામાં ભાષાના 
પેપરમાં જ 10થી 
વધારે જોડણી ભૂલ
3.5M
GU
@gujaratfirst
Gujarat Board Exam Controversy : શું પેપર કાઢનારની પણ પરીક્ષા લેવી જોઈએ? | Gujarat First બોર્ડની પરીક્ષામાં ભાષાના પેપરમાં જ 10થી વધારે જોડણી ભૂલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 'પહેલા કોળીએ માખી' જેવો ઘાટ ગુજરાતી વિષયના પેપરમાં કેટલીક જોડણીની ક્ષતિઓ સામે આવી ગુજરાતી વિષયનું પેપર 10થી વધારે જોડણીલક્ષી ક્ષતિથી ભરેલું 26 ફેબ્રુઆરીએ લેવામાં આવ્યું, ધોરણ 10 ગુજરાતી વિષયનું પેપર જોડણી સંદર્ભે જોવા મળેલી ક્ષતિઓ અંગે ભાષાના શિક્ષકોમાં ચર્ચા સવાલ એ પણ ઉભો થયો કે પેપર કાઢનારની પણ પરીક્ષા લેવી કે કેમ? ભૂલો કરનારની તપાસ અને સજા કરવાનું કોઈ પ્રાવધાન છે ખરું? #GujaratBoard #BoardExam2026 #GujaratiPaper #ExamControversy #SpellingMistake #EducationSystem #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Banaskantha મા ભુવાજીની ગેરેન્ટી સોનુ 30 હજારના ભાવ સુધી લાવી દઈશ | Gujarat First 

બનાસકાંઠામા ભુવાજીની વધુ એક આગાહી..
ગાદી પર ધુણતા ભુવાજી એ કરી મોટ
4.4M
GU
@gujaratfirst
Banaskantha મા ભુવાજીની ગેરેન્ટી સોનુ 30 હજારના ભાવ સુધી લાવી દઈશ | Gujarat First બનાસકાંઠામા ભુવાજીની વધુ એક આગાહી.. ગાદી પર ધુણતા ભુવાજી એ કરી મોટી આગાહી.. આવનાર સમયમા સોનુ 30 હજાર ના ભાવે વેચાશે.. સમગ્ર વિડીયો સોસીયલ મીડિયા મા થયો વાયરલ.. વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ હોઈ ગુજરાત ફર્સ્ટ વિડીયોની નથી કરતું પૃષ્ટિ.. #Gujarat #Banaskantha #Bhuvaji #GoldPrice #ViralVideo #Prediction #GoldRate #SocialMedia #GoldMarket #GujaratFirst ( ગુજરાત ફર્સ્ટ આવી વાતોને સમર્થન આપતું નથી.આ એક વાઇરલ વિડિઓ છે જેની પૃષ્ટિ ગુજરાત ફર્સ્ટ કરતુ નથી )
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - PM Modi: હવે તમારી સમસ્યા સીધી પહોંચશે PM મોદી સુધી! | Gujarat First

હવે તમારી સમસ્યા કે સુઝાવ પહોંચશે PM મોદી સુધી 
તમારી સમસ્યા મેલ કરો narendramod
757.6K
GU
@gujaratfirst
PM Modi: હવે તમારી સમસ્યા સીધી પહોંચશે PM મોદી સુધી! | Gujarat First હવે તમારી સમસ્યા કે સુઝાવ પહોંચશે PM મોદી સુધી તમારી સમસ્યા મેલ કરો narendramodi1234@gmail.com પર કોલ કરો 23012312 આ નંબર પર અને શેર કરો તમારી સમસ્યા PMની ટીમ સાથે અથવા PMની ઓફિસ મેલ ID pmindia.gov.in પર મેલ કરો તમારી સમસ્યા #PMModi #PMOIndia #NarendraModi #JanSamwad #PublicGrievance #Governance #DigitalIndia #CitizenFirst #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Viral Video | વિરાટ કોહલીને રેકોર્ડ કરતા 
આ બસ ડ્રાઈવરને તમે જોઈલો | Gujarat First

વિરાટ કોહલીને રેકોર્ડ કરવા બસ ડ્રાઈવરે આ વીડિયો બનાવ્યો 
વિજય હઝાર
3.8M
GU
@gujaratfirst
Viral Video | વિરાટ કોહલીને રેકોર્ડ કરતા આ બસ ડ્રાઈવરને તમે જોઈલો | Gujarat First વિરાટ કોહલીને રેકોર્ડ કરવા બસ ડ્રાઈવરે આ વીડિયો બનાવ્યો વિજય હઝારે ટ્રોફીની મેચ રમવા દિલ્હીની ટીમ બેંગલુરુ પહોંચી હતી બસથી ઉતરતા વિરાટ કોહલીને રેકોર્ડ કરવા બસ ડ્રાઈવરે વીડિયો બનાવ્યો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ ગયો #ViralVideo #Bengaluru #ViratKohli #SocialMediaViral #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - ભાઈ શોખ હોય તો આવો! 107 વર્ષ જૂની 168 વિન્ટેજ કારોનું અદભૂત કલેક્શન છે કાંતિભાઈ પાસે | Gujarat First 

સુરતના કામરેજમાં વિન્ટેજ કારનો ખજાનો
કાંતિભાઈ પ
3.5M
GU
@gujaratfirst
ભાઈ શોખ હોય તો આવો! 107 વર્ષ જૂની 168 વિન્ટેજ કારોનું અદભૂત કલેક્શન છે કાંતિભાઈ પાસે | Gujarat First સુરતના કામરેજમાં વિન્ટેજ કારનો ખજાનો કાંતિભાઈ પટેલે અંગ્રેજોના જમાનાની કારનો કર્યો સંગ્રહ ​ઉદ્યોગપતિએ વિન્ટેજ કારના ફાર્મ હાઉસને બનાવ્યું મ્યુઝિયમ 168 વિન્ટેજ કારોનો સંગ્રહ કરી સૌને કર્યા મંત્રમુગ્ધ 70 વર્ષથી લઈને 107 વર્ષ જૂની કારોનો કર્યો સંગ્રહ #Gujarat #Surat #VintageCars #CarMuseum #ClassicCars #AutoLovers #HeritageCollection #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - સમાજમાંથી બહિષ્કાર મુદ્દે Singer Kinjal Dave નું મોટું નિવેદન ! | Gujarat First 

સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેનું નિવેદન
સગપણને લઈને ચાલતી ચર્ચ
1.0M
GU
@gujaratfirst
સમાજમાંથી બહિષ્કાર મુદ્દે Singer Kinjal Dave નું મોટું નિવેદન ! | Gujarat First સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેનું નિવેદન સગપણને લઈને ચાલતી ચર્ચાઓ પર તોડ્યું મૌન દીકરી તરીકે સહન ન કરી, બોલવું જોઈએ: કિંજલ દવે બ્રહ્મકન્યા હોવાનું ખૂબ ગૌરવ છે: કિંજલ દવે ‘બ્રહ્મસમાજના લોકોનો મારી સફરમાં મોટો ફાળો છે’ સભ્ય અને મોર્ડન સમાજમાં 2-4 અસામાજિક તત્વો દીકરીઓ માટે લિમિટ તેઓ નક્કી કરે છે: કિંજલ દવે પાંખોને કાપવાની આ બધી વાતો છે: કિંજલ દવે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ આવી છે: કિંજલ દવે લાઇફ પાર્ટનર નક્કી કરવાનો હક્ક નથી?: કિંજલ દવે #Gujarat #Singer #KinjalDave #InterCasteMarriage #GujaratiSinger #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Ahmedabad Kinnar Samaj: કિન્નર સમાજે ભર્યું 
દીકરીનું મામેરું! | Gujarat First

અમદાવાદ જમાલપુરથી ગીતાબેન પમારાની દીકરીનું મામેરુ
અમદાવાદના કશીશ દે પર
3.2M
GU
@gujaratfirst
Ahmedabad Kinnar Samaj: કિન્નર સમાજે ભર્યું દીકરીનું મામેરું! | Gujarat First અમદાવાદ જમાલપુરથી ગીતાબેન પમારાની દીકરીનું મામેરુ અમદાવાદના કશીશ દે પરિવાર મામેરુ લઈ પહોંચ્યો મોરૈયા ક્રિનાના લગ્નનું મામેરૂ રસમ નહી પણ માણસાઈની એક મિસાલ કિન્નરોએ મામેરું ભરીને સમાજમાં એક નવો સંદેશ આપ્યો કિન્નર કશિશ દે અને તેમના ગ્રુપનો લગ્ન પ્રસંગે મહત્વપૂર્ણ સહયોગ માતૃ પરિવારના આશીર્વાદ સાથે, મામેરામાં કિન્નરોએ ભરી દીધું સુખ કિન્નર સમાજના આ દાનના કારણે મોરૈયા ગામમાં ખુશીનો માહોલ અમે માત્ર કિન્નર નથી, અમે તમારા સ્નેહી છીએ: કિન્નર કશિશ દે #Ahmedabad #Jamalpur #KinnarSamaj #HumanityFirst #HeartwarmingStory #GujaratFirst
#Gujaratfirst Reel by @gujaratfirst (verified account) - Bhavnagar: સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ Nayna Baraiya પર ફરી FIR!| Gujarat First

ભાવનગર તળાજામાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પર ફરી થયો કેસ
બોરડા ગામની
1.9M
GU
@gujaratfirst
Bhavnagar: સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ Nayna Baraiya પર ફરી FIR!| Gujarat First ભાવનગર તળાજામાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પર ફરી થયો કેસ બોરડા ગામની કુંદનબેન ભમ્મરે દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ કુંદનબેનના પતિ સાથે નયના બારૈયાનું અફેર હોવાના કર્યા આક્ષેપ વોટ્સએપ અને ઇન્સ્ટા પર ધમકી આપતી હોવાના આરોપ નયના બારૈયાએ રાજુ મારો નહીં તો તારો નહીં કહી ધમકી આપી મારા પર 302 થાય તારે રડવું પડશે એવો મેસેજ મોકલ્યો વધુ એક FIRથી નયના બારૈયાની મુશ્કેલીમાં થયો વધારો #Bhavnagar #PoliceCase #FIR #LadyConstable #NayanaBaraiya #LegalAction #LawAndOrder #GujaratFirst

✨ Guida alla Scoperta #Gujaratfirst

Instagram ospita thousands of post sotto #Gujaratfirst, creando uno degli ecosistemi visivi più vivaci della piattaforma.

#Gujaratfirst è uno dei trend più coinvolgenti su Instagram in questo momento. Con oltre thousands of post in questa categoria, creator come @gujaratfirst stanno guidando la strada con i loro contenuti virali. Esplora questi video popolari in modo anonimo su Pictame.

Cosa è di tendenza in #Gujaratfirst? I video Reels più visti e i contenuti virali sono in evidenza sopra.

Categorie Popolari

📹 Tendenze Video: Scopri gli ultimi Reels e video virali

📈 Strategia Hashtag: Esplora le opzioni di hashtag di tendenza per i tuoi contenuti

🌟 Creator in Evidenza: @gujaratfirst e altri guidano la community

Domande Frequenti Su #Gujaratfirst

Con Pictame, puoi sfogliare tutti i reels e i video #Gujaratfirst senza accedere a Instagram. Nessun account richiesto e la tua attività rimane privata.

Analisi delle Performance

Analisi di 12 reel

✅ Competizione Moderata

💡 I post top ottengono in media 3.8M visualizzazioni (1.5x sopra media)

Posta regolarmente 3-5x/settimana in orari attivi

Suggerimenti per la Creazione di Contenuti e Strategia

💡 I contenuti top ottengono oltre 10K visualizzazioni - concentrati sui primi 3 secondi

📹 I video verticali di alta qualità (9:16) funzionano meglio per #Gujaratfirst - usa una buona illuminazione e audio chiaro

✍️ Didascalie dettagliate con storia funzionano bene - lunghezza media 529 caratteri

✨ Molti creator verificati sono attivi (100%) - studia il loro stile di contenuto

Ricerche Popolari Relative a #Gujaratfirst

🎬Per Amanti dei Video

Gujaratfirst ReelsGuardare Gujaratfirst Video

📈Per Cercatori di Strategia

Gujaratfirst Hashtag di TendenzaMigliori Gujaratfirst Hashtag

🌟Esplora di Più

Esplorare Gujaratfirst#gujarat first @gujaratfirst#gujarat first (gujaratfirst) latest#gujaratfirst latest news updates 2026#gujaratfirst news on junagadh#gujarat first (@gujaratfirst)#gujarat first gujaratfirst latest