
1.8K
KAનાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ-૨ તરીકે ફરજ બજાવ્યા બાદ બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ *સીટી એન્જિનિયર વર્ગ - 1* અધિકારી બન્યા છે. જેઓના માર્ગદર્શકથી GCSA Surat સંસ્થા ખાતે તૈયારી કરતા સમાજના 350 કરતા વધારે એન્જિનિયરો ગુજરાત સરકારના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવે છે. આવા સમાજના હોનહાર અધિકારીશ્રીને સફળ થવા બદલ ખુબ ખુબ અભિનંદન
#trending #viral #trendingreels #congratulations #gcsaa #engineer #first
@kaka.bhatrija.ni.ramzat










