
468.6K
GPGPBO Expo મુલાકાત એક બેનીફીટ અનેક...
સુરતીઓ માટે ધંધા નો વ્યાપ વધારવા માટે અનોખી તક એટલે GPBO એકઝીબિશન.
આવો સુરત માં કતારગામ વિસ્તાર માં આવી રહેલા GPBO એકઝીબિશન ૨૦૨૪ ની મુલાકાત લઈ ને પોતાના ધંધા નો વ્યાપ વધારીયે.
Sardar Dham GPBO organizes GPBO EXHIBITION 2024 in Katargam Surat.
Date: 20 & 21 April 2024
Time: 10.00 AM to 6.00 PM
Place: 3rd & 4th Floor, Samast Patidar Samaj Hall, Amba Talavadi, Katargam, Surat.
#gpbo #gpbonetwork #sardardham #business #gujrat #mumbai #businessnetwork #network #smallbusiness #businesswoman
@gpbonetwork










