
244.3K
SAAMCનો નવો નિયમ: કચરો અલગ કરો,નહીંતર વધશે મુશ્કેલી!
અમદાવાદીઓ હવે તમારે કચરો જાતે કરવો પડશે અલગ
ભીનો અને સૂકો કચરો બંન્ને અલગ કરી આપવા પડશે
દક્ષિણ પશ્ચિમ ઝોનમા નવો નિયમ થશે લાગુ
લોકોએ જાતે જ કચરાનું કરવું પડશે વિભાજન
કચરો અલગ નહીં હોય તો લેવામાં નહીં આવે
10 દિવસમાં નવા નિયમનો શરૂ થશે અમલ
#Ahmedabad #AMC #WasteSegregation #civicrulesahmedabad #CleanCity #ahmedabadnews #gujarat #SandeshNews
[ Ahmedabad , AMC , Waste Segregation , civic rules ahmedabad , Clean City , ahmedabad news , gujarat , Sandesh News ]
@sandeshnews










