
671
ICપૂર્ણા વર્કશોપ અને સેમિનાર નું આયોજન icds અને ગ્રીનલેમ કંપની ના સહયોગ થી કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં icds વિભાગ ના po મેડમ શ્રી,ગામના મહિલા સરપંચશ્રી,શાળાના આચાર્ય શ્રી,cho સર,Rbsk સ્ટાફ,icds સ્ટાફ,ડેરીના ચેરમેનશ્રી,પંચાયત ન સભ્યશ્રી વગેરે હાજર રહી કાર્યક્રમ ની શોભા વધારેલ.આ કાર્યક્રમ માં ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે. મહેંદી હરિફાઈ અને વાનગી હરિફાઈ નું આયોજન કરવામાં આવેલ.પ્રથમ ત્રણ નંબર ને ઈનલ વિતરણ કરવામાં આવેલ તથા ભાગ લીધેલ તમામ કિશોરીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવેલ.icds જિલ્લા કક્ષાએથી તમામ કિશોરીઓને સ્કૂલબેગ આપવામાં આવેલ.
પ્રાંતિજ ઘટક 2
@icdsprantij2










