
210.1K
DE“હાથની કળા, સપનાની ઉડાન!”
માત્ર દોરો અને મોતી નથી, આમાં છે અમારી મહેનત અને તમારી પસંદગીનું સંગમ. 🫶🏻
ઘરે બેઠાં હાથે બનાવેલા ખાસ સાડી અને દુપટ્ટાના લટકણ જે તમારા આઉટફિટને આપશે એક રોયલ લુક. ✨
કેમ અમારે ત્યાંથી જ લેવું?
૧00% હેન્ડમેડ અને નાજુક ફિનિશિંગ.
તમારી પસંદગી મુજબની કસ્ટમ ડિઝાઇન.
હોલસેલ અને રિટેલ ભાવે ઉપલબ્ધ.
તમારા એક ઓર્ડરથી એક નાના ગૃહ ઉધોગને મોટું બળ મળે છે. ચાલો, ‘લોકલ’ ને સપોર્ટ કરીએ! 🎗️
ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો: [ 95374 27200]
.
.
#vocalforlocalindia🇮🇳 #viralreels❤️ #surat #sareelatkan #viral
@derani.jethaniresa










